Breaking News
0

કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઝેરી બિનઝેરી સાપ અંગે વાર્તાલાપ યોજાયો

કેશોદની સરકારી ગર્લ્સ શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટા દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સર્પ વિદ અને પર્યાવરણ પ્રેમી શ્રીપનારાના માર્ગદર્શનમાં ઝેરી અને…

Breaking News
0

લ્યો કરો વાત… રાંડીયા પછી ડહાપણ…! જૂનાગઢમાં વોંકળા ઉપર કોણે દબાણ કર્યા છે ? તેનો ઈતિહાસ જાણતા હોવા છતાં પણ સર્વેનું નાટક !

મનપાના ત્રણ અધિકારીઓ વોંકળાના દબાણોનો સર્વે કરવા નીકળ્યા છે અને આ અધિકારીઓ તંત્રને રીપોર્ટ આપશે પણ ખરા પરંતુ મનપા તંત્ર પાસે આવા દબાણો દુર કરવા કે દબાણ કરનારાઓ સામે કડક…

Breaking News
0

બાંટવામાંથી ૬૬ બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ જીલ્લાના બાંટવા તાબેથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોકકસ બાતમીના આધારે પાડવામાં આવેલ દારૂ અંગેના દરોડોમાં ૬૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લેવામાં આવે છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરીક્ષક…

Breaking News
0

જૂનાગઢની રૂા.૧૭.પ૦ લાખની ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ : ગણતરીના સમયમાં જ ભેદ ઉકેલાઈ જવાનો આશાવાદ

જૂનાગઢ શહેરમાં રૂપીયા ૧૭.પ૦ લાખના દાગીના, રોકડ સહિતની ચોરીના બનાવને પગલે પોલીસ ટીમો દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે…

Breaking News
0

૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી : ગુજરાત ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય

૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓ સાથે ગુજરાત, દેશમાં ૨૦.૭૦ ટકાનો હિસ્સો ધરાવે છે : સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત પાંચમા સ્થાને : ૧૩૫.૮૧ મિલિયન સ્થાનિક પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસે : ભારતમાં સ્થાનિક પ્રવાસીઓમાં…

Breaking News
0

રાજકોટથી દિલ્હી, મુંબઈ કનેકટીવીટી વધારવા ઉડ્ડયન મંત્રીને રજુઆત

દિલ્હી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, એમપી રામભાઈ મોકરીયા, એમપી મોહનભાઈ કુંદડારીયા અને એમપી નરેન્દ્રભાઈ કાછડીયા સાથે કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જયોતીરાદીત્ય સિંધીયાને મળ્યા હતા. સૌપ્રથમ તો રાજકોટ(હીરાસર) એરપોર્ટ ચાલુ કરવા માટે…

Breaking News
0

માધવ ક્રેડિટ કો.સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અસાધારણ સફળતા સાથે સંપન્ન

માધવ ક્રેડિટ કો. સોસાયટીની સાધારણ સભા તા.૩૦ જુલાઈના રોજ ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટના અધ્યક્ષ સ્થાને મળેલી હતી. વરસાદી વાતાવરણમાં હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં હાજરી રહી હતી. વાર્ષિક હિસાબો,…

Breaking News
0

ગીર સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી થશે

રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારીઓને લઈ જિલ્લા કલેકટરએ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું ગીર-સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જેને લઈ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન…

Breaking News
0

વેરાવળમાં રાધા ગોપી મંડળની બહેનો દ્વારા પીપળેશ્વર મહાદેવની સ્થાપના

વેરાવળમાં ગંગાનગર વિસ્તારમાં આવેલ રાધા ગોપી મંડળ દ્વારા પવિત્ર પરસોતમ માસ દરમ્યાન આ વિસ્તારની મહિલાઓ ગોપી બનીને પીપળના ઝાડ નીચે પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરી દરરોજ પરસોતમ ભગવાનને રિઝવવા પૂજા અર્ચના…

Breaking News
0

કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બનાવેલ પુલમાં છ માસમાં ધોવાણ થતાં તંત્રની પોલ ખુલી

કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બસ સ્ટેન્ડ પાસે પસાર થતાં વોંકળા ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલ પુલમાં પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જતાં કાંકરીઓ દેખાવા લાગી હતી અને હવે પાણીનું વહેણ ધીમું…

1 149 150 151 152 153 1,279