Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ત્રણ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાતાર રોડ, મચ્છીપીઠ નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૧૧,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વંથલી પંથકમાં…

Breaking News
0

માંગરોળ તાલુકાના લોએજ નજીક મોટરસાઈકલને અકસ્માત : એકનું મૃત્યું

પોરબંદર જીલ્લાના કડછ ગામે રહેતા વિજયભાઈ હિરાભાઈ મારૂ(ઉ.વ.ર૮)એ મોટરસાઈકલ નંબર જીજે-૧૧-એએમ-૮૪૩૪ના ચલાક કિસનભાઈ સોંદરવા રહે.બગસરા ઘેડ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના પિતા હીરાભાઇ તથા…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સાતમઆઠમના તહેવારોની ઉજવણીનો માહોલ

આજે રાંધણછઠ્ઠ આવતીકાલે શીતળા સાતમ અને ગુરૂવારે જન્માષ્ટમી મનાવાશે ઃ મોંઘવારીના માર વચ્ચે ઉજવણીનો રંગ ફિક્કો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાતમઆઠમના તહેવારોની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં દેવ મંદિરોમાં…

Breaking News
0

ગુનેગાર અને ગુનાહીત પ્રવૃતિને અસરકારક રીતે ડામી દેવાના ભાગરૂપે જૂનાગઢમાં સીસીટીવી નેટવર્ક મજબુત બનાવવા અભિયાન

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ ઝુંબેશ જૂનાગઢ શહેર તથા જીલ્લા અને રેન્જ વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા નેટવર્કને મજબુત…

Breaking News
0

ગુનાહીત પ્રવૃતિ થતી અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા અનેકવિધ પગલા

વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીની સઘન પુછપરછ કરાઈ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ટોપ ૨૦ માથાભારે ઇસમો તેમજ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ અને પૂછપરછની કામગીરી…

Breaking News
0

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા યુવાનનું મૃત્યું : પોલીસ ફરિયાદ

જૂનાગઢ ઝાંઝરડા ચોકડી આગળ અજાણ્યા વાહને મોટરસાઈકલને હડફેટે લેતા ચાલકને ઈજાઓ પહોંચતા તેનું મૃત્યું થયાના બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના બનાવમાં આરોપીની ધરપકડ કરતી પોલીસ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોડીરાત્રીના બનેલા એક બનાવમાં પટાવાળાએ પીએમ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની છરીઓના ઘા ઝીંકીને હત્યા કરી હતી. કર્મચારીને લોહી લુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલ ઉપર સારવાર બાદ રાજકોટ ખાતે…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરને કુદરૂપુ બનાવવાની ચીવટ રાખનારાઓને રસ્તા સુધારવાની ઉતાવળ નથી : જૂનાગઢના મહિલા અગ્રણીનો ઉગ્ર આક્રોશ

જૂનાગઢ શહેરની દુર્દશાના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગણી જનતા જનરાધનમાં પ્રર્વતી રહી છે અને વારંવાર આ અંગે પ્રજામાંથી ઉગ્ર આક્રોશ પણ જાેવા મળે છે. પ્રજાકીય ફરિયાદો અને આક્રશો જૂનાગઢના…

Breaking News
0

ભેંસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિત ત્રણ સામે ૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની નોંધાઈ ફરિયાદ : ચકચાર

ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે બનેલા બનાવમાં વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિતના ત્રણ વ્યકિતઓ સામે રૂા.૬,પ૬,૮૮,૪૦૭ની ઉચાપત અંગેની ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ…

Breaking News
0

જૈનાના પર્યુષણ મહાપર્વને સત્કારવા આવતીકાલે જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા પારસધામ ખાતે રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ સાહેબના ચાતુર્માસનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. આ ચાતુર્માસ દરમ્યાન જુદા-જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને દેશ-વિદેશના ભાવિકો…

1 181 182 183 184 185 1,341