Breaking News
0

સૌરાષ્ટ્ર તરફથી રમતાં જૂનાગઢના પાર્થ ભૂતની દેવધર ટ્રોફીમાં પસંદગી

વન ડે ટુર્નામેન્ટ માટે વેસ્ટ ઝોનની ટીમ જાહેર : જૂનાગઢના ક્રિકેટર પાર્થ ભૂતની પસંદગી દેશના છ ઝોનની ટીમ વચ્ચે આગામી તા.૨૪ થી તા.૩ ઓગસ્ટથી દેવધર ટ્રોફી વન ડે ટુર્નામેન્ટનો પોંડિચેરી…

Breaking News
0

કેશોદના નાની ઘંસારી ગામે શિવ મંદિરે પોઠીયો પાણી પીવે છે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટયા : વિજ્ઞાન જાથાએ ઘટનાને નકારી

આપણે ઘણી વાર સાંભળ્યુંછે કે મંદિરમાં મૂર્તિ દૂધ પાણી પીય રહી છે. આવા અનેક સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે. હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામની…

Breaking News
0

માંગરોળની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ચાર્જ લેવાતા રોષ

માંગરોળમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી ઓપીડી કેસ, એક્સ રે સહિતના વિવિધ ચાર્જ વસુલવાના કરાયેલા ર્નિણયની અમલવારી સામે ચોમેરથી વિરોધ ઉઠયો છે. સામુહિક આરોગ્ય…

Breaking News
0

ઉનાનો બાયપાસ ખુલ્લો મુકાતા લાંબા સમયથી શહેરને ત્રાહિમામ કરતી જટિલ સમસ્યાનો અંત

પ્રાંત અધિકારી જ્વલંત રાવલના સતત પ્રયત્નોને મળી સફળતા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ લાંબા સમયથી શરૂ હોવા છતાં કામ પૂરૂ થવાનું નામ નથી લેતું અને ઘણા બધા સ્થનોએ આ કારણે અનેક…

Breaking News
0

નરેશભાઈ પટેલનો જન્મદિવસ બન્યો સેવાનો મહોત્સવ : ૫૮માં જન્મદિવસે દેશભરમાં ૭૦ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

હજારો રક્તદાતાઓ રક્તદાન કરીને સેવાયજ્ઞમાં જાેડાયા : જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતા નરેશભાઈ પટેલ : અનેક સ્થળે વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ,…

Breaking News
0

નારી સમૃદ્ધ તો દેશ સમૃદ્ધઃ રાજ્યમાં મહિલા ઉત્કર્ષ ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી : ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોને છેલ્લા ૩ માસમાં અપાયું ૩૫૦ કરોડનું ધિરાણ

ગુજરાત રાજ્યમાં ૩.૧૧ લાખ સ્વસહાય જૂથો ૪૦૧.૧૫ કરોડ રૂપિયાનું બચત ભંડોળ ધરાવે છે દેશનાં વિકાસમાં મહિલાઓ મહત્ત્વનો ફાળો આપી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ…

Breaking News
0

લોકમેળામાં વિવિધ પ્લોટ/રાઈડ્‌સની ડ્રો અને હરાજીના ફોર્મ ભરવા માટે ૧૪ જૂલાઈ છેલ્લો દિવસ

અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં કુલ ૨૬૯ ફોર્મ ભરાયા રેસકોર્ષ મેદાન ખાતે તા.૫ થી ૯ સપ્ટેમ્બર જન્માષ્ટમી લોકમેળો યોજાનાર છે. જે અંતર્ગત લોકમેળામાં યાંત્રિક રાઈડ્‌સ, ખાણીપીણી, રમકડાં, આઈસ્ક્રીમ વગેરે જેવી વિવિધ…

Breaking News
0

ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો : રૂા.સાડા ચાર લાખના દાગીનાની ચોરી

ખંભાળિયા તાલુકાના નજીક આવેલા કુબેર વિસોત્રી રહેતા એક પરિવારના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને કબાટમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીનાઓ મળી, કુલ રૂપિયા ૪.૩૪ લાખનો મુદ્દામાલ…

Breaking News
0

સતત એક કિલોમીટર સ્ટ્રેચર સાથે ચાલીને કલ્યાણપુર પંથકના મહિલાની ૧૦૮ ટીમ દ્વારા સઘન સારવાર અપાઈ

કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા જાંજીબેન નામના ૫૫ વર્ષના પ્રૌઢા બેભાન થઈ જતા આ અંગે ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાણ-લીંબડી લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે…

Breaking News
0

જૂનાગઢની સીવીએમ કંપની સહિત વિવિધ શહેરોમાં નામી કંપનીઓમાં આઈટીનું સર્ચ ઓપરેશન : કરચોરોમાં ફફડાટ

આવક વેરા વિભાગ દ્વારા આજે જૂનાગઢ સહિત રાજકોટ તેમજ અન્ય શહેરોમાં કરચોરી ડામવા માટે અને જવાબદાર સામે પગલા ભરવાના ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જૂનાગઢની જાણીતી સીવીએમ કંપનીમાં પણ…

1 221 222 223 224 225 1,342