Breaking News
0

શું ડ્રગ્સની હેરાફરીનું આખું રેકેટ ધારણા ઉપર આધારિત છે ?

આંતરાષ્ટ્રીય ગુન્હેગારો-આંતરરાષ્ટ્રીય સબંધો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ જવાબદાર ? બે દિવસ પહેલાકોસ્ટ ગાર્ડ-એ.ટી.એસ.ના જાેઇન્ટ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છના અખાતમાંથી પકડાયેલ રૂપિયા ૪૨૫ કરોડના ડ્રગ્સના જથ્થા સાથેના પાંચ ઈરાની ખલાશીને ત્રણ દિવસની પોલીસ…

Breaking News
0

ભારતના નાગરિકો માટે સ્વરક્ષણની તાલીમ જરૂરી : ચેરમેન જયંત પંડયા

એન.એસ.એસ. ની એકસોથી વધુ વોલેન્ટીયર્સનું સન્માન થયું : કણસાગરા મહિલા કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો ઃ ર૧મી સદી મહિલાઓની આત્મસુરક્ષા સાથે સર્વાંગી વિકાસ શ્રીમતિ કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ ઉપક્રમે વિશ્વ મહિલા…

Breaking News
0

ગોંડલ ખાતે અચાનક નદીમાં ખાબકેલા યુવકને નવજીવન બક્ષતી ૧૦૮ની ટીમ

હોળી ધુળેટી જેવા તહેવારો નિમિત્તે પણ લોકોની સેવામાં તૈનાત રહેનાર ૧૦૮ની ટીમએ ગોંડલ ખાતે નદીમાં ખાબકી ગયેલા યુવકને નવજીવન બક્ષ્યું હતું. ૧૦૮ના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ વધુ વિગતો આપતાં જણાવ્યું…

Breaking News
0

વોટસન મ્યુઝિયમ ખાતે અંદાજે ૩૦૦ કલાપ્રેમીઓએ સ્કેચ અને પેઇન્ટીંગનું પ્રદર્શન નિહાળ્યું

યુવાનો આઝાદીનું મહત્વ સમજે, સાંસ્કૃતિક વારસાની કલાત્મક કૃતિઓ નિહાળે અને જાળવણી માટે સભાન બને, ગર્વની લાગણી અનુભવે, કલા પ્રવૃત્તિમાં રસ ઉત્પન્ન થાય તેમજ પોતાનામાં રહેલી કલાને જાણી આત્મવિશ્વાસથી આગળ વધે…

Breaking News
0

રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓને મહિલાઓની પજવણી, જાતીય સતામણી, છેડતીના બનાવો સામેસેલ્ફ ડીફેન્સ વિશે તલસ્પર્શી માહિતી અપાઈ

‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે બેંક ઓફ ઈન્ડીયામાં કામ કરતી તમામ મહિલાઓને સેલ્ફ ડીફેન્સ વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ સેલ્ફ ડીફેન્સ માટે કરાટેનો ડેમો પણ બતાવવામાં આવ્યો…

Breaking News
0

ભારતના સંવેદનશીલજાહેર ક્ષેત્રોની સંસ્થાને સુરક્ષા કવચ પુરી પાડતી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના ૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ કરવામાં આવી હતી. દેશની ઉમદા અને કુશળ સંસ્થા તરીકે પ્રસ્થાપિત થનાર આ ફોર્સની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતના સંવેદનશીલ જાહેરક્ષેત્રોને સુરક્ષા પ્રદાન…

Breaking News
0

ઓખા નજીકના દરિયામાં ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણના તમામ પાંચ આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી ૧૮૫ નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એટીએસ તથા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાની બોટમાંથી રૂા.૪૨૭ કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ઈરાની ખલાસીઓની…

Breaking News
0

ભાણવડની નકટી નદીમાં રેલિંગના અભાવે વધુ એક વખત ગૌવંશ ખાબક્યો

ભાણવડના વેરાડ નજીક આવેલી નકટી નદી ઉપર આવેલો પુલ વર્ષોથી રેલિંગ વગરનો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારને સાંકળતા આ પુલ ઉપરથી અવારનવાર પશુઓ નીચે ખાબકતા હોવાના બનાવો બને છે. જેમાં ગઈકાલે…

Breaking News
0

કચ્છનો અખાત હવે શું આંતરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓનું હેરાફેરીનું હબ બન્યું !

દાણચોરીના ઇતિહાસમાં હવે કચ્છના અખાતમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓનું ડ્રગ્સ ઝડપાય છે તેશું દર્શાવે છે ? છેલ્લા ફક્ત દોઢ વર્ષમાં ૨૩૫૫ કરોડનું ૪૦૭ કિલો ડ્રગ્સ પકડાયું ! પકડાયેલ જથ્થો “ઓડ સંખ્યા”ના…

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં જૂનાગઢ જેલમાં કેદીઓ માટે કાર્યક્રમ યોજાયો

સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગુજરાતની અલગ અલગ જેલોમાં ૭ માર્ચ ૧૯૩૦ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થયેલી હતી તે બાબતને ગુજરાતના યુવાનો તેમજ વિવિધ જેલના કેદીઓ દ્વારા…

1 234 235 236 237 238 1,283