Breaking News
0

રાજયભરમાં પોલીસ ગ્રેડ-પે વધારાની આગ જીલ્લા મથક વેરાવળ સુધી પહોંચી, પોલીસ પરીવારની મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી સુત્રોચ્ચાર કર્યા

રાજયભરમાં પોલીસ ગ્રેડ-પે મામલે શરૂ થયેલી લડત ગઈકાલે સમી સાંજે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચી હતી. જીલ્લા મથક વેરાવળના મુખ્ય પોલીસ સ્ટેશન સામે પાટણ દરવાજા ચોક ખાતે સ્થાનીક પોલીસ પરીવારની મહિલાઓ…

Breaking News
0

ભવનાથના લાલઢોરી વિસ્તારમાં ચંદનના વૃક્ષોની તસ્કરી કરનાર બે સગા ભાઈઓ રીમાન્ડ ઉપર

ચંદનની તસ્કરી કરનાર બંને શખ્સો મધ્યપ્રદેશના કટની જિલ્લાના સુલેહ ગામના લેલે રાજેશ પારઘી અને લોન્ડી રાજેશ પારઘી નામના ઈસમોને વનવિભાગે જૂનાગઢની જીઆઇડીસીમાં ચંદનની તસ્કરી કરેલો માલ છૂપાવવામાં આવેલો હતો અને…

Breaking News
0

ગીર-સોમનાથના ઉના પંથકમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી : લોકોમાં ભય

સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના હળવાથી મધ્યમ આંચકા અનુભવાય છે. ધરા ધ્રૂજતાં અનેકવાર લોકો ઘરની બહાર દોડી આવ્યા છે જેને પરિણામે ભય અને ફફડાટ જાેવા મળી રહ્યો…

Breaking News
0

પોલીસ જવાનોનાં હક માટે નાના ભૂલકાઓએ રોડ ઉપર આવવું સરકાર માટે શરમ જનક

સામાન્ય રીતે રાજકીય, ધાર્મિક, સામાજિક પ્રસંગ, મેળાવડા કે તહેવારમાં પોલીસ બંદોબસ્ત જરૂરી હોય છે. તેવા સંજાેગોમાં પણ પોલીસ જવાનો પોતાના પરિવારથી વિમુખ રહી પોતાની ફરજ બખૂબી નિભાવતા હોય છે અને…

Breaking News
0

જૂનાગઢ ભાજપનાં આગેવાનોની કેબીનેટ અને શિક્ષણમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, મિડિયા વિભાગનાં સંજય પંડ્યાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી…

Breaking News
0

માંગરોળમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનો સ્થળાંતર સાથે શુભારંભ

માંગરોળમાં કાર્યરત જૂનાગઢ જીલ્લા સહકારી બેંકને નગરનાં હૃદય સમા ટાવર રોડ ઉપરનાં ચાર ચોક ખાતે સ્થળાંતરીત બાદ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ મેરામણભાઈ યાદવનાં હસ્તે દીપ પ્રગટય બાદ પ્રારંભ કરાયેલ હતો.…

Breaking News
0

ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ સતત ત્રીજી વખત બિન હરીફ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ કે જેની બોડીની મુદત તાજેતરમાં સંપૂર્ણ થઈ હતી, તેની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. ખંભાળિયાના મહત્વના એવા માર્કેટિંગ યાર્ડ માટે ફોર્મ…

Breaking News
0

આધુનિક જૂનાગઢનો ઈતિહાસ પુસ્તકરૂપે પ્રગટ થયો

જૂનાગઢ જીલ્લાનાં ભેસાણ સરકારી વિનયન ખાતે પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. વિશાલ આર. જાેશીએ આધુનિક જૂનાગઢનો ઈતિહાસ (ઈ.સ.૧૮પ૧ થી ઈ.સ.૧૯૪૭) પોતાની કોઠાસુઝ અને અપાર મહેનત કરી અને મહા શોધ નિબંધ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં તહેવારોની મોસમ શરૂ : ખરીદીનો માહોલ

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે અને બજારોમાં તેજીનો દોર શરૂ થઈ રહ્યો છે. દિપાવલી અને નૂતન વર્ષનાં આગમન ટાંકણે બજારોમાં રોનક જાેવા મળી રહી છે.…

Breaking News
0

દિવાળીનાં તહેવારોને લઈ જૂનાગઢ પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, પર્સ ચોર મહિલા ઝડપાઈ

તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય, દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક…

1 584 585 586 587 588 1,350