Breaking News
0

વિશ્વ મહિલા દિન અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા બ્રહ્મ નારીઓનું સન્માન કરાયું

વિશ્વ મહિલા દિન (૮ માર્ચ) ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ – જૂનાગઢ, મહિલા મંડળ દ્વારા બ્રહ્મ સમાજના અગ્રણી અને સમાજને યોગદાન આપનાર બ્રહ્મ નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ…

Breaking News
0

હવે ખેડૂતોની જમીન રપ મીટર પહોળાઈમાં સંપાદિત થવાના બદલે ૯ મીટર પહોળાઈમાં જ સંપાદિત થશે

જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પાઈપ લાઈન એન.સી. ૩૭ પસાર થતી હોય જેમાં ખેડૂતોની જમીનના રપ મીટર સુધી પહોળાઈના વપરાશી હક્કો સંપાદિત થનાર હતા. જે સંદર્ભે આ…

Breaking News
0

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા ઓબીસી વિદ્યાર્થીઓને તાલીમ સહાય ચુકવાશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજય સરકાર દ્વારા ગઈકાલે બે-બે જાહેરાતો કરાઈ હતી. શિક્ષણ ક્ષેત્રે સાતમા પગાર પંચનાં નિર્ણયની જાહેરાત ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતાં ઓબીસીનાં વિદ્યાર્થીઓને હવે તાલીમ સહાય ચુકવવાનો…

Breaking News
0

આણંદમાં આર્થિક ભીંસથી બે સંતાનો સાથે સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, માતા-પુત્રનું મોત

આણંદ શહેરમાં પી.એમ. પટેલ કોલજ બસ સ્ટેશન સામે આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉ.વ. ૩૮)ના પતિ પ્રકાશભાઈ શાહ  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. કોરોના મહામારી અને લોકડાઉનને…

Breaking News
0

કેશોદ : ત્રણ તોલાનાં સોનાના ચેઈનની ચીલઝડપ

કેશોદનાં ગોકુળનગર બાલભવન પાસે રહેતા વૃધ્ધા અનસુયાબેન રવજીભાઈ રાઠોડ (ઉ.વ.૭પ)નાં ગળામાંથી ત્રણ તોલાના સોનાની ચેઈન કિંમત રૂા. ૭પ હજારનાં ચીલઝડપના બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં…

Breaking News
0

ખડીયા ગામ પાસે ડમ્પર પલટી જતાં ચાલકનું મોત

જૂનાગઢ તાલુકાના ખડીયા ગામ પાસે ડમ્પર પલટી જતાં ચાલકનું મોત નિપજયું હતું. આ બનાવની તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક ડમ્પર નં.જીજે-૧૧-યુ-૮૯૩૦ના ચાલક વકમાતભાઈ દેવાણંદભાઈ ભાદરકા (રહે.ખડીયા) ગત તા.પનાં રોજ…

Breaking News
0

જૂનાગઢ : યુવતિને મરવા મજબુર કરનાર આરોપીના જામીન ફગાવતી અદાલત

જૂનાગઢમાં એક પરિણીત શખ્સે યુવતીને બે વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી તેના બધા રૂપિયા વાપરી નાંખી બાદમાં હડધૂત કરી મરવા મજબૂર કરનાર આરોપીની  જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ અંગેની…

Breaking News
0

ચોરવાડના રહીશને પોલીસે માર માર્યાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

ચોરવાડ ગામના રહેવાસી આશિષભાઈ બાબુભાઈ પંડિતે ગુજરાત રાજયના ગૃહમંત્રી, રેન્જ આઈજી, જૂનાગઢ જિલ્લા પોલીસવડાને એક પત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે, સાદા ડ્રેસમાં આવેલા પાંચ પોલીસ કમર્ચારીઓએ તેમના ભાઈ હરેશને…

Breaking News
0

જૂનાગઢમાં ખાનગી બેંકનાં કેશીયર અને મેનેજરે રૂા.પ લાખની છેતરપીંડી કરી

જૂનાગઢમાં ખાનગી બેંકનાં કેશીયર અને મેનેજર સામે રૂા.પ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવમાં બી-ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ…

Breaking News
0

જૂનાગઢની નરસિંહ સ્કુલ પાસે ફોરવ્હીલ હડફેટે રાહદારીને ગંભીર ઈજા

જૂનાગઢનાં નરસિંહ સ્કુલ આગળ રોડ ઉપર એક ફોરવ્હીલ નં.જીજે-૦૩-એચ-૩૪ર૦નાં ચાલકે પોતાના હવાલાનું વાહન ગફલતભરી રીતે માનવ જીંદગી જાેખમાય તે રીતે ચલાવીને અહીંયાથી પસાર થઈ રહેલા રાજેશભાઈ બાબુલાલ પાલા (રહે.ખામધ્રોળ રોડ)ને…

1 709 710 711 712 713 1,346