Breaking News
0

જૂનાગઢ પોલીસે યુવતીનું ખોવાયેલું પર્સ, મોબાઈલ પરત કરી ઉમદા ફરજ બજાવી

કીંજલબેન ડો/ઓ ચંદુભાઇ પંડયા રહે. ગામ અમરગઢ તા.મેંદરડા વાળા પોતાના માતા સાથે તા. ૭-૩-૨૧ ના બપોરના બે વાગ્યાના અરસામાં જૂનાગઢ પંચહાટડી ચોક વિસ્તારમાં લગ્નની ખરીદી કરવા માટે આવેલ હતા. અને…

Breaking News
0

ચંદવાણા ગામે કુવામાં પડેલા મોરને બચાવાયો

માંગરોળના ચંદવાણા ગામે મોહનલાલ વૃદાવનભાઇ નરશાણાની વાડીમાં કુતરાથી બચવા ૬૦ ફુટ ઉંડા કુવામાં મોર પડી ગયો હતો. વાડી માલીકે સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરી અને સંસ્થાના રેસ્ક્યુ મેન સતીષભાઇ પંડીત…

Breaking News
0

જૂનાગઢનાં દોલતપરામાંથી બાઈક ચોરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢના દોલતપરામાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ધણેજ બાકુલાના શખ્સને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના દોલતપરા જકાતનાકા નજીક આંગડીયા પેઢી પાસે…

Breaking News
0

જૂનાગઢમાં હોલીડે એડવેન્ચર એકટીવીટી દ્વારા મહિલા દિનની ઉજવણી

આજે ૮ મી માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢમાં હોલીડે એડવેન્ચર એકટીવીટી દ્વારા તા. ૭-૩-ર૦ર૧ ના રોજ મહિલાઓ માટે વિનામુલ્યે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરાયું…

Breaking News
0

મહિલા શક્તિને નમન : ચોરવાડના કાણેકની દીકરીએ વિશ્વ વ્યાપી અમેરિકા ગુગલમાં ડંકો વગાડયો

આઠમી માર્ચ એટલે સમગ્ર વિશ્વ મહિલા દિન જેઓએ ભણતર આવડત આત્મવિશ્વાસ અને હમ હોંગે કામયાબ સુત્રને પોતાના અખુટ પરિશ્રમથી સાર્થક કર્યુ છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડેપ્યુટી કલેકટર સરયુબા ઝણકાટે…

Breaking News
0

કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

કેશોદના આહિર સમાજમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૩૦થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેશોદના એમ.વી.…

Breaking News
0

નીતા મુકેશ અંબાણીએ ‘Her Circle’ – મહિલાસશક્તિકરણ, સર્વગ્રાહી સામગ્રી, સોશ્યલ મીડિયા અને લક્ષ્ય પૂર્તિ કરતું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ ડિજિટલ મીડિયાની તાકાત સાથે મહિલાઓની તાકાતનો સમન્વય કરતી એક અનોખી પહેલ ‘Her Circle’ની શરૂઆત કરતાં આનંદ વ્યક્ત કર્યો છે. આ પહેલું…

Breaking News
0

જૂનાગઢમાં સગીરવયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં બનેલા એક બનાવમાં સગીરવયની બાળાનું અપહરણ કરી અને તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા એક…

Breaking News
0

ભવનાથ મહાદેવ મંદિરે આવતીકાલે સવારે ધ્વજા રોહણ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં દર વર્ષે યોજાતા શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરાય છે. કોરોનાનાં સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ માર્ગદર્શીકા અનુસાર આ મેળો યોજવા નિર્ણય થયો હોવાની જાહેરાત…

Breaking News
0

આપાગીગાના ઓટલા ચોટીલા દ્વારા ભવનાથ ખાતે સંતો માટે અન્નક્ષેત્રની તૈયારી

શિવરાત્રીનો મેળાને હવે ગણત્રીના કલાકો જ બાકી રહયા છે. આવતીકાલે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ થયા બાદ શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવશે. સરકારશ્રીની સુચના અને માર્ગદર્શિકા મુજબ શિવરાત્રીનો આ મેળો આ વર્ષે…

1 707 708 709 710 711 1,346