Breaking News
0

નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ૧રપમી જન્મ જયંતિ

નેતાજી સુભાષ ચંદ્રનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં થયો હતો. તેમણે પહેલાં ભારતીય સશસ્ર બળની સ્થાપના કરી હતી જેનું નામ આઝાદ હિંદ ફૌજ રાખવામાં આવ્યું હતું. તેમણે ‘તુમ મુજે ખૂન દો…

Breaking News
0

પતંજલી યોગ પીઠ દ્વારા જૂનાગઢનાં ભૂતનાથ મંદિરનાં પ્રાંગણમાં ૩૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમ્યાન યોગ શિબિરનું આયોજન

કોરોનાની મહામારીએ હવે તો સાબિત કરી દીધું છે કે, ડાયાબીટીસ અને ઉંચું બ્લડપ્રેસર જાયન્ટ કીલર છે, સાયલન્ટ કીલર છે પરંતુ આ બંને મોટી બિમારીઓ યોગ અને વિજ્ઞાન દ્વારા કાબુમાં રાખી…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સનું મસમોટું કૌભાંડ ઝડપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં પુરતા આધાર-પુરાવા વગર નકલી લાયસન્સ બનાવવાનું વ્યાપક કૌભાંડ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યું હતું. જેમાં દ્વારકામાં રહેતા એક મુસ્લિમ શખ્સની પોલીસે અટકાયત કરી હતી. આ…

Breaking News
0

ધામળેજ ગામે બંદરની પ્રાથમિક શાળામાં ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી ધામળેજ બંદર પ્રાથમિક શાળા ખાતે ૧૦૦ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આજની જે સમસ્યા છે તે પર્યાવરણ જાળવણી કરવી અને પર્યાવરણને પહોંચતા નુકસાનને અટકાવવાનો પ્રયત્ન…

Breaking News
0

દ્વારકાનાં ભડકેશ્વર મંદિરે છપ્પન ભોગ દર્શન મનોરથ યોજાશે

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશી વચ્ચે ઘેરાયેલા ઐતિહાસિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે આગામી તા.ર૬મી જાન્યુઆરીનાં દિવસે છપ્પન ભોગ અન્નકુટ ઉત્સવનાં દર્શન મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.ર૬મીએ…

Breaking News
0

ગુજરાતનાં ૩૮ જીલ્લા સહકારી રજીસ્ટ્રારની સામુહિક બદલી

રાજયનાં ૩૮ જીલ્લા રજીસ્ટ્રાની બદલીનો હુકમ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર આર.પી. ખરાડીને બદલાવીને બનાસકાંઠાનાં જીલ્લા રજીસ્ટ્રાર મુકવામાં આવ્યા છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…

Breaking News
0

ગુજરાતમાં હવે ખુલ્લા મેદાનમાં લગ્ન સહિત કોઈપણ કાર્યક્રમોમાં વ્યકિતઓની સંખ્યાની મર્યાદા કાઢી નંખાઈ

ગુજરાત રાજયમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમણ ઓછું થવાને લઈ કેસો ઘટી રહ્યા છે. ત્યારે તેને લઈને હવે રાજય સરકાર વધુ છુટછાટ આપવા જઈ રહી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…

Breaking News
0

રાજ્યના ર૯ હજાર જેટલા તબીબોની ૧ ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચિમકી

આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટના વિરોધમાં આગામી પહેલી ફેબ્રુઆરીથી આઈએમએના સભ્યો અને દેશભરના આધુનિક મેડિસિન ડોક્ટરો ભૂખ હડતાળ કરશે. ત્યારે આ ભૂખ હડતાળમાં ગુજરાતના ર૯ હજાર તબીબો ભૂખ હડતાળ ઉપર ઉતરવાના…

Breaking News
0

ચોરવાડનાં ગડુ નજીક ઝુંપડપટ્ટીમાં દારૂ પીવા ગયેલા યુવાનનું તાપણામાં નાંખી મોત નિપજાવવા અંગે ચાર સામે ગુનો દાખલ

ચોરવાડ નજીકના ગડુ ગામમાં રહેતો યુવાન ગત તા.૧૯નાં સવારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા ગયો ત્યારે ઝઘડો થતા મહિલા સહિત ચાર શખ્સોએ તેને માર માર્યો હતો. બાદમાં ડોકી પકડી તાપણામાં પછાડી…

Breaking News
0

સિંહોની સ્થિતિનું કારણ બતાવી મેંદરડાનાં આરએફઓની બદલી રદ થતાં અનેક તર્ક- વિતર્કો ઉઠયાં

ગુજરાતનાં ૪૩ આરએફઓની હેડ ઓફીસ ફોેરસ્ટ દ્વારા ગત તા.૧૩ જાન્યુઆરીના રોજ બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જેમાં ગીરમાં ફરજ બજાવતા ઘણાં આરએફઓની બદલીઓ પણ થઈ હતી. પરંતુ ગીર પશ્ચિમના ડીસીએફ…

1 720 721 722 723 724 1,274