લોકડાઉનનો આજે ૩૭ મો દિવસ : એ જીંદગી ગલે લગાલે, હમને ભી તેરે હર ઈક ગમ કો ગલે સે લગાયા હૈ…હૈ..ના..?
જીવનમાં કયારેય ન ધાર્યું હોય અને બની જતું હોય છે તેવા સંજોગ, સમય, આપણા માટે અસામાન્ય પરિસ્થિતીનું નિર્માણ કરે છે અને આ સમયગાળો પસાર કરવો એ અત્યંત કંટાળાજનક પરિસ્થિતી હોય…