Breaking News
0

આવતીકાલે આઠમા નોરતે મહાગૌરીની પૂજા

આઠમું નોરતું મહાગૌરી માતાજીનું પૂજન માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે. માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમા બીરાજે છે . માતાજીને ચાર…

Breaking News
0

સોમવારે નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની પૂજા

નવમું નોરતું સિધ્ધિદાત્રી માતાજીની પૂજા માતાજી નું નવમું સ્વરૂપનું નામ સિધ્ધિદાત્રી છે . માતાજી બધી જ પ્રકારની શુભ સિધ્ધિ આપનાર છે . માર્કન્ડેય પુરાણ પ્રમાણે અણિમા મહિમા, લધિમા, પ્રાપ્તી, પ્રકામ્ય,…

Breaking News
0

આર્થિક સંકળામણથી ઘર છોડીને જતા રહેલા આધેડને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ…

Breaking News
0

આગામી સપ્તાહમાં ચંદ્રગ્રહણને અનુલક્ષીને દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

આગામી શનિવાર તારીખ ૨૮મી ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શુક્રવાર તારીખ ૨૭ મીના રોજ શરદપૂર્ણિમા ઉત્સવ અન્વયે શ્રીજીના રસોત્સવની ઉજવણી કરવામાં આવશે. આના અનુસંધાને દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનના…

Breaking News
0

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના અઘ્યક્ષસ્થાને હીરબાઇ માણેક હોલ ખાતે તાલુકા તથા નગરપાલિકા કક્ષાનો સયુંકત ‘અમૃત કળશ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવા હેતુ આજરોજ હીરબાઇ માણેક હૉલ દ્વારકા ખાતે ધારાસભ્ય પબુભા માણેક અધ્યક્ષસ્થાને તાલુકા તથા…

Breaking News
0

કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સ્પર્ધાત્મક રાસોત્સવનું આયોજન થયું

હાલમાં માં આધ્ય શકિતની આરાધનાનું પર્વ નવલા નોરતાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહીછે ખૈલૈયાઓ મન મૂકીને ઝુમી રહ્યાછે શહેરી વિસ્તારોમાં જ્ઞાતી આધારિત નવરાત્રીનો ક્રેઝ વદયોછે સાથે ખાનગી નવરાત્રીના આયોજનો પણ…

Breaking News
0

આઇ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડીના ભૂલકા સાથે નવરાત્રીની ઉજવણી કરાઇ

આઇ.સી.ડી.એસ દ્વારા આંગણવાડીના ભૂલકા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલાલા ૧૭ નંબરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.સી.ડી.એસ.ના સીડીપીઓ દિવ્યાબેન રામ તથા કર્મચારીઓમાં ભાવનાબેન ભટ્ટ, કાજલબેન પંપાણીયા,…

Breaking News
0

ખંભાળિયામાં રસ્તે રઝળતી ગાયોને પાંજરાપોળ સાચવશે

ખંભાળિયા શહેરમાં ઘણા વર્ષોથી રસ્તે રઝળતા ગૌવંશનો ત્રાસ નગરજનોને પરેશાન કરે છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરની જહેમતથી પ્રાથમિક તબક્કે ૫૦ ગાયને અહીંની રામનાથ પાંજરાપોળ સંભાળશે તેવી સંમતિ સાંપળી છે.ખંભાળિયા શહેરના…

Breaking News
0

જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ બઘડાટીનું મેદાન બન્યું : શાસકો સામે ભાજપના કોર્પોરેટરનો તીવ્ર આક્રોશ

ગેરકાયદેસર બાંધકામોને બચાવવા માટે એસટીપીએ નદીને વોકળો દર્શાવી દીધો હોવાના આક્ષેપો જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી. આ બેઠક યોજાઈ તે પહેલા જ ધમાચકડી ચોક્કસ થશે…

Breaking News
0

જૂનાગઢમાં સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. પિયુષ બોરખતરીયાની વધુ એક સિધ્ધી : ગુજરાતના રિપ્રેઝેન્ટેટીવ તરીકે વરણી

નાગપુર ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયાના ચામડીના નિષ્ણાંત ડોકટરોની કોન્ફરન્સમાં નિર્ણય : અભિનંદનની વર્ષા તાજેતરમાં નાગપુર ખાતે ઓલ ઈન્ડિયાના ચામડીના નિષ્ણાંત ડોકટરોની એક મહત્વની કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને જેમાં જૂનાગઢના…

1 90 91 92 93 94 1,284