અમેરીકાના નેવાડામાં ભૂકંપના આંચકા  : અણુબોમ્બ પરીક્ષણ કર્યું હોવાની આશંકા

અમેરીકાના નેવાડામાં ભૂકંપના આંચકા  : અણુબોમ્બ પરીક્ષણ કર્યું હોવાની આશંકા

(એજન્સી)               નેવાડા તા.૩ 
અમેરીકાના નેવાડા રાજયમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. ત્યારે વર્તમાન સ્થિતિને જાેતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અમેરીકાએ તેના અણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે. જેના કારણે ભૂકંપના આંચકા આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાેકે, આ અંગે કોઈ અધિકૃત માહિતી બહાર આવી નથી.