ખેડા જીલ્લાના માતર ગામમાં દરગાહ-મસ્જિદ નજીક ગરબા ન રમવાનું બોર્ડ લાગતા લોકોમાં રોષ

ખેડા જીલ્લાના માતર ગામમાં દરગાહ-મસ્જિદ નજીક ગરબા ન રમવાનું બોર્ડ લાગતા લોકોમાં રોષ
ZEE NEWS INDIA

ખેડા જીલ્લાના માતર ગામના હુસૈની ચોકમાં લગાવાયેલ બોર્ડથી વિવાદ થયો છે. નવરાત્રિ પહેલા લાગેલા જ ગામની નાની ભાગોળ વિસ્તારમાં લગાવાયેલા બોર્ડ “ જાહેર સુચના નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મદરેસા, તથા મસ્જિદની આસપાસ ગરબા ગાવા કે વગાડવાની સખ્ત મનાઈ છે. લિ.સું.પંચ નાની ભાગોળ” થી સર્જાયો વિવાદ અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.  આ બાબતે માતર પોલીસે બોર્ડ પર કાળો રંગ લગાવીને બોર્ડને દુર કર્યું હતું તેમજ અજાણ્યા શખ્સો વિરુધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.