Author Abhijeet Upadhyay

Breaking News
0

નવરાત્રિનું આ પર્વ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા માટે નવલા વિકાસનું પર્વ બન્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભાવનગરમાં રૂા.૬૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રૂા.૬,૫૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા…

Breaking News
0

સુરત શહેર અને જિલ્લાને રૂા.૩૪૭૨ કરોડના ૫૯ વિકાસ કામોની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, જ્યારે તમામ લોકોનો પ્રયાસ મળે છે ત્યારે વિકાસની ગતિ પણ તેજ બને છે અને દેશ પણ ઝડપથી વિકસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

Breaking News
0

રમતના મેદાનમાં ખેલાડીઓની જીત અને દમદાર પ્રદર્શન જીવનના અન્ય ક્ષેત્રમાં પણ જીતનો માર્ગ કંડારે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ ખાતે નવલી નવરાત્રિમાં ગરબાની રમઝટ સાથે નેશનલ ગેમ્સનો રંગારંગ પ્રારંભ ગુજરાતની યજમાનીમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શાનદાર શુભારંભ થયો હતો. ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની રમઝટ…

Breaking News
0

ભાવેણાની પાવનભૂમિ ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-૧’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત કરાયું

ગુજરાતના પનોતાપુત્ર અને વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાનનું ભાવેણાની પાવનભૂમિ ભાવનગર ખાતે રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-૧’નાં…

Breaking News
0

બિલખા પીજીવીસીએલનાં ટેકનીકલ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો

સમગ્ર ગુજરાતમાં જાણે હમણા સરકારની માઠી દશા બેઠી હોય એવુ જણાઈ રહયું છે. છાશવારે વિવિધ સરકારી વિભાગોનાં કર્મચારીઓ સરકાર સામે વિરોધ કરી આંદોલનનાં બુંગીયા ફુંકી રહયા છે. એમાં પીજીવીસીએલનાં ટેકનીકલ…

Breaking News
0

રિલાયન્સ રિટેલે તેના પ્રીમિયમ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ સ્ટોર AZORTE લોન્ચ કર્યો

ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે પ્રીમિયમ ફેશન અને લાઇફસ્ટાઇલ સ્ટોર બ્રાન્ડ AZORTE લોન્ચ કરી છે, આ બ્રાન્ડ પ્રીમિયમ ઇન્ટરનેશનલ અને કન્ટેમ્પરરી ભારતીય ફેશન મર્ચેન્ડાઇઝ માટેની ભારતીયોની શોપિંગ કરવાની પદ્ધતિ…

Breaking News
0

પ્રભાસ પાટણની દ્વારકેશપાર્ક સોસાયટીમાં છેલ્લા ૧૧ વર્ષથી કરાય છે નવદુર્ગા ગરબીનું આયોજન

પ્રભાસ-પાટણ દ્વારકેશ પાર્કમાં છેલ્લા ૧૧ વર્ષથી ગરબાનું આયોજન થાય છે પણ કોરોના કાળ દરમ્યાન બે વર્ષ બાદ આ વખતે ફરી પરંપરાગત માતાજીની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા ચાલી રહ્યા છે.…

Breaking News
0

માંગરોળ તથા રઘુવંશી સમાજનું ગૌરવ વધારતો છાત્ર

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત જીલ્લા કક્ષાના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ ૨૨/૨૩માં માણાવદર ખાતે યોજાયેલ હતો. જેમાં માંગરોળના નાનકડા કલાકાર તન્ના માધવ મુકુંદભાઈએ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સંગીત વાદનમાં પ્રથમ…

Breaking News
0

બાજ પક્ષીને સારવાર આપી વન તંત્રને સોંપ્યું

છાત્રોડા ગામના નિવૃત શિક્ષક રામભાઇની વાડીએ બાજ પક્ષી બિમાર હોય, હકાભાઈ, હસમુખભાઇ ભાદરકા, મહેશભાઇ સોલંકી દ્વારા સલામત રેસ્કયુ કરી સારવાર અર્થે આરેણા મોકલાવેલ હતું. સંસ્થાના સતીષભાઇ જાેટવા દ્વારા પ્રાથમિક સારવાર…

Breaking News
0

દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં નગરપાલિકાના સહયોગથી નોરતામાં દિવાળી

દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, ચીફ ઓફિસર ઉદયભાઇ નસીત, ઉપપ્રમુખ પ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા, નગરપાલિકાના સદસ્ય ગોપાલભાઈ કણજારીયા, ભોલાભાઈ કણજારીયા, પદુભા જાડેજા તેમજ સમગ્ર નગરપાલિકાના સદસ્યો તેમજ કર્મચારીઓના પ્રયત્નોથી…

1 352 353 354 355 356 1,357