Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદની વણપરીયા કન્યા વિદ્યા મંદિરમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદની વણપરીયા સ્કુલની ૧૧ વિદ્યાર્થીનીઓને ગઈકાલે એક સાથે કોરોના થતાં ચિંતા પ્રસરી હતી. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ધો. ૧૦ અને ૧રનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું…

Breaking News
0

વેરાવળમાં ઇન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપી રૂા. ૧.૮૫ લાખના સોનાના દાગીના ખરીદી કરી સોની વેપારીને છેતર્યો

વેરાવળમાં સોનીની શોરૂમમાં ગ્રાહક બનીને આવી ઇન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપનાર શખ્સે સોનાનો ચેઇન તથા વીટી નંગ ર મળી કુલ રૂા.૧,૮પ,પ૦૦ના દાગીની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ઓનલાઇન સોની વેપારીના બેંક…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી

નવી દિલ્હી ખાતે ગઈકાલે સાંજે જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન…

Breaking News
0

બુદ્ધની નિર્વાણ ભૂમિ ઉપર બુદ્ધ પુરૂષ પૂ. મોરારીબાપુ દ્વારા કથાગાન

પ્રાચીન, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવતાં, ભગવાન બુદ્ધનાં નિર્વાણ સ્થાન ઉપર બુદ્ધ પુરૂષ પૂજ્ય મોરારીબાપુનાં શ્રીમુખેથી માનસ – ગંગા પ્રવાહિત થશે. ૨૩ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન યોજાનારી આ રામકથા,…

Breaking News
0

સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ટનો આજે જન્મ દિવસ

ઓગસ્ટ કોમ્ટ ફાંસના દાર્શનિક હતા. સમાજશાસ્ત્રના ઉદભવ-વિકાસમાં તેમણે પાયાનો ફાળો આપ્યો હોવાથી તેઓ ફ્રેન્ચ સમાજશાસ્ત્રી તરીકે નામના મેળવી ગયાં છે. તેમણે સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને દર્શનશાસ્ત્રમાંથી અલગ પાડી ૧૮૩૮માં સમાજશાસ્ત્ર…

Breaking News
0

ખંભાળિયાનાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાની ગુરૂવારે સાદડી

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મેઘજીભાઈ ડાયાભાઈ કણઝારીયા (ઉ.વ. ૬૦) નું રવિવારે સાંજે અવસાન થતાં સદગતનો શ્રદ્ધાંજલી કાર્યક્રમ સાદડી સ્વરૂપે ગુરૂવાર તા. ૨૧મી જાન્યુ.ના રોજ બપોરે ૩…

Breaking News
0

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક દ્વારકામાં યોજાઈ

ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા અને હોદ્દેદારોની નિમણુંકનો કાર્યક્રમ શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને દ્વારકા ખાતે યોજાયો હતો. આ તકે ઉપસ્થિત હોદ્દેદારો અને શિક્ષકો દ્વારા ગુજરાત રાજ્યના તમામ…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં સુલતાનપુરમાંથી બોગસ તબીબને ઝડપી લેતી એસઓજી

જૂનાગઢ એસઓજીએ સુલતાનપુરમાંથી બોગસ તબીબને ઝડપી લીધો છે. ડિગ્રી વગરનાં ડોકટર પાસેથી રૂા.૧ર,૦૧૧ની દવાના જથ્થાને પણ કબ્જે કરાયો છે. ડિગ્રી વગરના બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહયા…

Breaking News
0

ભવ્ય, ભુતકાળ અને કંગાળ વર્તમાન વચ્ચે વેરાવળ-પ્રભાસપાટણ નગરપાલીકાનો ૭૨માં વર્ષમાં પ્રવેશ

વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકા આજે તા.૧૯ મી જાન્યુઆરીએ ૨૦૨૧ના રોજ ૭૧ વર્ષ પુરા કરી ૭૨માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે ભવ્ય ભુતકાળ સાથે કંગાળ વર્તમાનનો અહેસાસ કરતા શહેરીજનો આજે…

Breaking News
0

જૂનાગઢમાંથી ચોરાયેલ હોન્ડા સાથે એક ઝડપાયો

જૂનાગઢમાં વણઝારી ચોકમાં રહેતા રવીન્દ્ર ચુનીલાલ રૂપારેલીયાનું હોન્ડા નં. જીજે-રપ-એન-પ૭૭૩ની ચોરી ૧૩ જાન્યુઆરીનાં રોજ થયેલ હતી જેની ફરીયાદ નોંધાવતાં પોલીસે સીસી ટીવી ફુટેજનાં આધારે એ ડીવીઝનનાં પીએસઆઈ જે.એચ. કછોટ અને…

1 806 807 808 809 810 1,351