Author Abhijeet Upadhyay

Breaking News
0

ભરશિયાળે વાપી, વલસાડ, ડાંગ પંથકમાં કમોસમી વરસાદ

વાપી, વલસાડ, ડાંગ સહીતનાં વિસ્તારમાં વરસાદ સાથે માવઠાને પગલે જનજીવન ખોરવાયું છે તો પાકને નુકસાનને પગલે જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે. હવામાન ખાતા એ કરેલી આગાહી અનુસાર છેલ્લા ચારેક…

Breaking News
0

જૂનાગઢ : સુસવાટા મારતા ઠંડા પવનની ઝડપ વધતાં જનજીવન પ્રભાવિત

જૂનાગઢ શહેરમાં સુસવાટા મારતો ઠંડા પવન ફૂંકાઈ રહ્યો છે. બુધવારે ૬.૯ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની ઝડપ વધી ગઈકાલે ૮.૬ કિ.મી./કલાકની રહી હતી. છેલ્લા ત્રણ દિવસથી ઠંડા સુસવાટા મારતા…

Breaking News
0

વેરાવળના ૨૭ વર્ષીય ભેજાબાજ ગઠીયાએ દસેક શહેરોના ૩૦ વેપારીઓ સાથે ૨૦ લાખની છેતરપીંડી આચરી

વેરાવળ તાલુકાના છાત્રોડા ગામનો ભેજાબાજ ગઠીયો મોટાપાયે છેતરપીંડી આચરતો હોવાની ફરીયાદ પોલીસને મળી હતી. જેમાં વેરાવળના એક વેપારીએ નોંધાવેલ છેતરપીંડીની ફરીયાદના આધારે ર૭ વર્ષીય ભેજાબાજ ગઠીયા ભાવેશ છાત્રોડીયાને ઝડપી લઇ…

Breaking News
0

ભાણવડનાં મેવાસા ગામે રૂા. ૮.૩૮ લાખની માલમત્તાની લુંટ

ભાણવડ પંથકના મેવાસા ગામની સીમમાં રહેતા એક વૃદ્ધના ઘરમાં મધ્ય રાત્રીના સમયે ત્રાટકી, ચાર અજાણ્યા શખ્સોએ છરી તથા હથિયારો બતાવીને કિંમતી દાગીના તથા મોટરકાર મળી કુલ રૂા.૮.૩૮ લાખના માલમત્તાની લૂંટ…

Breaking News
0

રાજકોટથી ગુમ થયેલા યુવાનનું જૂનાગઢ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

જુનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ…

Breaking News
0

વેરાવળ જીઆઇડીસીમાં પરપ્રાંતીય યુવાન ઉપર જીવલેણ હુમલાના ત્રણ આરોપી ઝડપાયા

વેરાવળના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે રાત્રીના સમયે ફીશ કંપનીના કવાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવાનને લુંટના ઇરાદે છરી મારી દીધાની ઘટનામાં પોલીસે એક સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી…

Breaking News
0

૯ જાન્યુઆરીએ છે વર્ષની પ્રથમ એકાદશી જાણો સફળ એકાદશીના ઉપવાસના નિયમો

સફળતા એકાદશી આ વર્ષે ૯ જાન્યુઆરીએ છે. પૌષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સફળ એકાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂરા વિધિ વિધાનથી સફળ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની…

Breaking News
0

કોડીનારના પોલ્ટ્રી ફાર્મરોએ બર્ડ ફલુ અંગે અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી

કોડીનારમાં પોલ્ટ્રી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વારંવાર ચિકન અંગે ફેલાવાતી અફવા વિષે વિરોધ વ્યકત કરી પોતાની નારાજગી દર્શાવી અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી મરણપથારીએ રહેલા પોલ્ટ્રી ઉદ્યોગને…

Breaking News
0

માંગરોળ સર્વોદય સેવા સમિતિના ઉપક્રમે જરૂરીયાતમંદ લોકોને ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

માંગરોળ સર્વોદય સેવા સમિતી, સર્વોદય યોજના અંતર્ગત દાતાઓના સહયોગથી કોરોના મહામારી માર્ચ-ર૦ર૦ થી જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદ લોકોને અનાજ કીટ, પશુઓને ચારો, હોમીયોપેથી દવા, નાસ મશીનની કીટ, ગરમ…

Breaking News
0

૧૨ વર્ષ જુના એક કેસમાં આપ્યો ચુકાદો ગ્રાહકો સાથે ઓનલાઇન છેતરપીંડી માટે બેંક જવાબદાર

કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ આપ-લેને પ્રાથમિકતા આપી રહી છે. બીજી બાજુ ઓનલાઇન હેકિંગ અને છેતરપીંડીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેને લીધે ગ્રાહકોની ઉંઘ હરામ થઇ રહી છે. કેટલાય ગ્રાહકો…

1 821 822 823 824 825 1,352