Author Abhijeet Upadhyay

Breaking News
0

સકકરબાગનાં એક કર્મચારી ઉપર દીપડાએ હુમલો કર્યો : સારવારમાં ખસેડાયો

જૂનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક દીપડાએ કર્મી ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં કર્મી ઈજાગ્રસ્ત બનતા તેને સિવીલના ટ્રોમાં વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. દીપડાએ કરેલા હુમલાની ઘટનાથી અન્ય…

Breaking News
0

વેરાવળમાં બે સ્થળોએથી નવ જુગારીને ઝડપી લેવાયા

વેરાવળ તથા પ્રભાસપાટણ વિસ્તારમાં બે સ્થળોએ પોલીસે દરોડો પાડી પાના ટીંચતા નવ જુગારીઓને રોકડા રૂા.આઠ હજાર સાથે ઝડપી લીધેલ હતા. જયારે દરોડા દરમ્યાન બે જુગારી નાસી છુટતા તેને ઝડપવા ચક્રો…

Breaking News
0

કેશોદ : ટ્રકે ઠોકર મારતા ગંભીર ઈજા થતા પ્રૌઢનું મૃત્યું

કેશોદનાં રામેશ્વર સોસાયટી અક્ષયનાથ રોડ ઉપર રહેતા કમલેશગીરી મનસુખગીરી મેઘનાથી (ઉ.વ.૪૪)એ નગરપાલિકાનાં આયશર ટ્રક નં.જીજે-૧૧-સીએ-૦૪૬૯ના ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં કાકા તેના મોટર સાયકલ જીજે-ર૩-એન- ૭ર૬૮ રોડ…

Breaking News
0

કેશોદ મકાનમાંથી રૂા.રપ હજારની ચોરી

કેશોદમાં રાધાનગર ગેઈટની બાજુમાં રહેતા ધીરજલાલ વીરજીભાઈ ઝાલાઝડીયા (ઉ.વ.૬૦)નાં મકાનમાં દરવાજાનું તાળુ તોડી કબાટમાં રાખેલ પાકિટમાંથી ડોકયુમેન્ટ તેમજ રોકડ રૂા.રપ હજારની કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીમાં નોંધાવતા કેશોદ પોલીસે…

Breaking News
0

મેંદરડાનાં સાસણ ગામે જુગાર રમતા ચાર શખ્સો સામે કાર્યવાહી

મેંદરડાનાં એએસઆઈ જગમાલભાઈ કરનશનભાઈ અને સ્ટાફે સાસણ ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા નિતીનભાઈ ગોકળદાસ, નાગજીભાઈ ધાનસુરભાઈ, મનીષભાઈ ભીખાભાઈ, જેન્તીભાઈ નાથાભાઈ વગેરેને ૧૧૦પ૦ ની રોકડ સાથે જુગાર રમતા…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર રમતા ૬ ઝડપાયા

જૂનાગઢનાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. વનરાજસિંહ રામભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે સુખનાથચોક ગુરૂનાક સોસાયટી નજીક જુગાર અંગે દરોડો પાડતા  જાહેરમાં જુગાર રમતા મજીદ ગુલાબભાઈ અંસારી, મોહસીનખાન હુસેનખાન, જગા કાંતીભાઈ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં નવ તાલુકાનાં સરપંચો સાથે સીધો સંવાદ કરતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં ઓડીટોરીયમ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક ખુબજ અગત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં નવ તાલુકાનાં સરપંચો સાથે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૨૧ કેસ નોંધાયા, ૭૩ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા હતા અને ૭૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ધો.૧૦ અને ૧રની ૬૪૯ શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની કવાયત

ગુજરાતમાં સતત ૧૧ માસ સુધી શાળાઓ અને કોલેજાેનાં તાળા બંધ રહ્યા હતા અને આગામી દિવસો શાળા-કોલેજાે શરૂ કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજયનાં તમામ જીલ્લાઓમાં આ અંગેની કાર્યવાહી શરૂ થઈ…

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીનો આપઘાત : શોકની લાગણી છવાઈ

જૂનાગઢમાં આજે સવારે એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે પ્રાથમિક મળતી માહિતી અનુસાર જૂનાગઢનાં જવાહરરોડ ઉપર આવેલા સ્વામીનારાયણ…

1 820 821 822 823 824 1,352