Author Abhijeet Upadhyay

Breaking News
0

જાંબુરના પતિ-પત્નીનું મહિલા સહાયતા કેન્દ્રે સમાધાન કરી મિલન કરાવ્યું

તાલાલાની પરિણીતાને પારીવારીક સમસ્યાના કારણે પતિએ ઘરેથી કાઢી મુકી હતી. આ મામલે વેરાવળમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રે સમાધાન કરાવી પરિણીતાનું તુટતુ ઘર બચાવવાની ફરજરૂપી કામગીરી કરી હતી. તાલાળા તાલુકાનાં જાંબુર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણ પરિવાર દ્વારા માળીયા અને મેંદરડાની સ્કુલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા માળીયા અને મેંદરડાની સાસણ રોડ ઉપરની બે સ્કુલમાં તા. ૮ અને ૧૨ જાન્યુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યંુ છે. શિક્ષણ સચિવ વિનોદરાયની પ્રેરણાથી…

Breaking News
0

માંગરોળ : દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયો

જૂનાગઢ એસઓજીનાં એએસઆઈ એમ.વી. કુવાડીયા અને સ્ટાફે માંગરોળ – કેશોદ રોડ નજીકથી રીઝવાન ઉર્ફે હસલો ઈસુબભાઈ જેઠવા રહે.માંગરોળવાળાને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ રૂા.રપ હજારની કિંમતની સાથે ઝડપી લીધેલ છે.…

Breaking News
0

કેશોદના અજાબમાં માનસિક તકલીફને લીધે ઝેર પી આધેડનો આપઘાત

કેશોદના અજાબ ગામે રહેતાં જમનભાઇ લાધાભાઇ ચાંગેલા (ઉ.વ.૫૫)એ તા.૧૬/૧૨ના રોજ ઘરે ઝેરી દવા પી લેતાં કેશોદ, જૂનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં…

Breaking News
0

વેરાવળમાં થાંભલા ઉપરથી ટ્રાન્સફોર્મર અને એંગલની ચોરી થઇ

વેરાવળમાં આદીત્ય બીરલા સ્કૂલ પાસેથી જાહેર રોડ ઉપરના થાંભલા ઉપર લાગેલ ટીસી તથા લોખંડના એંગલના મુદામાલની કોઇ તસ્કર ચોરી કરી ગયા છે. આ અંગે રૂા.૪૧ હજારના વીજ ઉપકરણ ચોરી થયા…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૧ કેસ નોંધાયા, ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

શ્રી ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ ખાતે સંત સંમેલન યોજાયું

જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે ગઈકાલે સંત સંમેલન યોજવામાં આવેલ હતું. શ્રી રામજન્મભૂમિ નિધી સમર્પણ સમિતી દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું. સંતો-મહંતો – અખાડાના થાનાપતિઓ,…

Breaking News
0

જૂનાગઢમાં વેપારીને સમલૈંગિક સંબંધની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવી નાણાં ખંખેરનાર બે ટપોરીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર…

Breaking News
0

જૂનાગઢનાં આંબલીયા ગામે ઠંડીથી આધેડનું મોત

જૂનાગઢ ખાતે ગઈકાલે લઘુતમ તાપમાન ૧૦.૩ ડીગ્રી રહયા બાદ આજે ૪.૭ ડીગ્રી ઉપર ચડીને ૧પ ડીગ્રી તાપમાન થયું છે. અને ગિરનાર ઉપર ૧૦ ડીગ્રી તાપમાન છે.જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ -…

Breaking News
0

જૂનાગઢ પંથકમાંથી ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો : ૭ ચોરાઉ બાઈક મળી આવ્યાં

વાહન ચોરીનાં ગુન્હામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટી દ્વારા સૂચના અપાઈ હતી. બાદમાં એલસીબી ટીમે સઘન ચેકીંગ ધર્યુ હતું. દરમ્યાન…

1 834 835 836 837 838 1,352