Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડા પવન સાથે તિવ્ર ઠંડીનો ચમકારો

ગુજરાતમાં કોરોનાના કહેરનું પ્રમાણ ઘટી રહયું છે. તો આ સાથે જ શિયાળાની કાતિલ ઠંડી હાડ ધ્રુજાવી રહી છે. ડિસેમ્બરની શરૂઆતની સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. થરથર ધ્રુજાવતી ઠંડીનો…

Breaking News
0

સોશ્યલ મીડિયા થકી જૂનાગઢ પોલીસે મુળ માલિકને ખોવાયેલું પાકિટ પહોંચાડયું

હાલના સાંપ્રત સમયમાં વોટ્‌સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવા સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ કરી, ગુન્હાઓ પણ આચરવામાં આવે છે ત્યારે સોશ્યલ મીડિયાના સદુપયોગનો એક કિસ્સો જૂનાગઢ ખાતે બહાર આવ્યો છે. જૂનાગઢ ન્યૂઝ…

Breaking News
0

કેન્દ્ર અને રાજય સરકાર અંદાજીત ૩૦૦ કરોડ જેવી રકમ સત્વરે છુટી કરે તેવી સાગર ખેડૂઓની માંગણી

માછીમારીની બે સીઝન નિષ્ફોળ જવાના કારણે આર્થીક સંક્રમણથી ઝઝુમતા સાગરખેડૂઓનું અસ્તિત્વ બચાવવા માટે રાજયના માછીમાર આગેવાનોએ મુખ્યમંત્રી અને ફીશરીઝ મંત્રીને રૂબરૂ મળી યોજેલ બેઠકમાં વિસ્તૃત રજુઆત કરી હતી. પડી ભાંગવાના…

Breaking News
0

મિસિઝ બેક્ટર ફૂડ સ્પેશિયાલ્ટીઝનો આઇપીઓ ૧૯૮.૦૨ ગણો સબસ્ક્રાઇબ થયો

મિસિઝ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલ્ટીઝનો રૂા. ૫૪૦.૫૪ કરોડનો આઇપીઓ એના બંધ થવાના દિવસે ૧૯૮ ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. આઇપીઓ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ખુલ્યો હતો અને ૧૭ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ…

Breaking News
0

ઉનાના ઉમેજ ગામે વીજતંત્રના અધિકારીઓએ રોફ જમાવતા ગ્રામજનોમાં આક્રોશ

ઉનાના ઉમેજ ગામે વહેલી સવારે જીઈબીના અધિકારીઓ દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી. ઉમેજ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ મેઘનાથી મોજગીરી મોહનગીરીના ઘરે મહિલાઓ એકલી હતી અને ઘરનો દરવાજાે ખોલતાં…

Breaking News
0

ઓખાનાં દરિયામાં બોટની જળ સમાધી, કોસ્ટગાર્ડે ૭ ખલાસીને બચાવ્યા

દેવભૂમિ દ્વારકાનાં ઓખાથી રપ નોટીકલ માઈલ દુર શ્રી દરિયાખેડૂ નામની સાત ખલાસી સાથેની બોટમાં અચાનક ખરાબ હવામાનને કારણે પાણી ભરાવા લાગતા ડુબવા લાગી હતી. ત્યારે બોટનાં ટંડેલ દ્વારા ઓખા કોસ્ટ…

Breaking News
0

મેંદરડા ખાતે સર્વરોગ નિદાન, સારવાર કેમ્પ યોજાયો

ભારત સરકારના આયુષ મંત્રાલયના નેશનલ આયુષ મિશન અનુદાનિત આયુષ ગ્રામ પ્રકલ્પ અન્વયે નિયામક, આયુષના માર્ગદર્શન હેઠળ તાલુકા શાળા,પાદર ચોક, મેદરડા ખાતે તા. ૧૫-૧૨-૨૦૨૦ ના રોજ સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન…

Breaking News
0

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-ર૦ર૦માં વિવિધ પ્રોજેકટ્‌સ રજૂ કરાયા

ભારત સરકાર દ્વારા બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમથી સ્થાનિક સમસ્યાઓનાં નિરાકરણ લાવવાથી બાળકોની ક્ષમતાઓ વિકસે તેવા ઉદ્દેશથી દર વર્ષે ‘નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ’નું આયોજન કરવામાં આવે…

Breaking News
0

માતૃશ્રી એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ દ્વારા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે ચિત્ર અને સૂત્ર લેખન સ્પર્ધા યોજાઈ

સંયુકત રાષ્ટ્ર દ્વારા માનવીય મૂલ્યોનું સંવર્ધન થાય, માનવ તરીકેનાં જન્મસિધ્ધ અધિકારો દરેક મનુષ્યને પ્રાપ્ત થાય, મનુષ્યમાં આત્મિયતા, ભાઈચારો, સમભાવ અને સદ્દભાવ જેવી ભાવનાઓનો સંચાર થાય તેમજ માનવજીવન અર્થપૂર્ણ, સંતોષપૂર્ણ અને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણમાંથી વધુ એક વ્યાજખોરની પોલીસે તાત્કાલીક ધરપકડ કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં વ્યાજખોરો વિરૂધ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય…

1 867 868 869 870 871 1,353