ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને આજે તા. ૧૮-૩-ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં આજે તા.…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી જુદી જુદી સાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની કાર્યદક્ષતા તથા વિકાસના મુદ્દાને ધ્યાને લઇ લોકોએ ઐતિહાસિક બેઠકો પ્રદાન કરી ભાજપને…
દેવભૂમિ દ્વારકા જીલ્લાની દ્વારકા તાલુકા પંચાયતનાં હોદ્દેદારોની નિમણુંક માટેની એક બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ હતી. જેમાં ભાજપનાં સિમ્બોલ ઉપર ચૂંટાયેલા અને તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા સ્વ. નાયાભા…
જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે જેમાં યુવા આગેવાન હિરેનભાઈ બાલધા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે કરશનભાઇ સોરઠીયાની વરણી થઈ છે. જયારે ધ્રુપાલસિંહ કરણસિંહ જાડેજાની કારોબારી ચેરમેન…
જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા શિક્ષકોની સેવાકીય બાબતોના સમયસર લાભ આપવા માટે સમયમર્યાદામાં કામ થઈ જાય તે માટે આયોજન કરાયું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોની…
ગુજરાતમાં પાટણ ખાતે આવેલા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલી રાણકી વાવ (રાણકી વાવ) ખાતે UNESCO અને કલા પ્રતિષ્ઠાનના સંયુકત ઉપક્રમે યોજાયેલી એક દિવસીય લાઈવ વોટર કલર કોન્ટેસ્ટમાં ગુજરાત રાજ્યના જુદા જુદા…
વેરાવળ પાટણ પાલીકામાં શાસન સંભાળ્યા બાદ જાેડીયા શહેરને સ્વચ્છ બનાવવા માટે દ્રઢ નિશ્ચય સાથે આગામી દિવસોમાં તે દિશામાં ટીમ વર્કથી કામ કરવાની જાહેરાત કરી હતી. જેને અનુકરણ મુજબ શાસનના પ્રથમ…
ધૈર્ય રાજસિંહને મદદની જરૂર હોય અને અનેક દાતાઓએ દાનની સરવાણી શરૂ કરી છે ત્યારે બિલખા ગામનાં યુવાનો દ્વારા ધૈય રાજસિંહ માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું તેમાં લોકોએ પણ સહયોગ…