Monthly Archives: March, 2021

Breaking News
0

રાજ્યની શાળાઓમાં ધોરણ ૯થી ૧રની પરીક્ષાઓ ૧૯મી માર્ચથી : કન્ટેન્ટમેન્ટ ઝોન માટે અલગ નિયમ

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણે સરકારને મોટી ચિંતામાં મૂકી છે ત્યાં ધોરણ ૯થી ૧રમાં ૧૯મી માર્ચથી ર૭મી માર્ચે દરમ્યાન પ્રથમ પરીક્ષા યોજાવાની છે ત્યારે રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્ત્વનો…

Breaking News
0

ગુજરાતમાં વર્ષોથી સત્તા ઉપર હોવા છતાં ભાજપ રામરાજ્ય લાવી શક્યું નથી : કોંગ્રેસના પ્રહારો

વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ભાજપના રામરાજ્ય લાવવાની વાત ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂતજમીન માલિક સહિતના પ્રજાજનો સુખી…

Breaking News
0

શનિવારે કચ્છ ભચાઉ એસઆરપી કેમ્પમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાશે

કચ્છ ભચાઉ એસઆરપી ગ્રુપ-૧૬ પોલીસ કર્મીઓ, પરિવારો અને સ્થાનિક જાગૃત્તો માટેનો અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃત્તિ કાર્યક્રમનું અદ્દભૂત આયોજન તા.ર૦મી માર્ચ શનિવાર સાંજે સાડા છ કલાકે…

Breaking News
0

જૂનાગઢનાં ગ્રોફેડ મીલ રોડ ઉપરથી કારમાંથી ૬૩ બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ જગુભાઈ અને સ્ટાફે રાજીવ નગર, ગ્રોફેડ મીલ રોડ ઉપરથી ફોર્ડ કંપનીની ફીયાસ્ટા મોડલની કાર નં.જીજે.૦૧.કેએમ.૪૬૬રમાં દારૂની છુટ્ટી બોટલ ૬૩ તથા અન્ય એક…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે વરલીનાં જુગાર અંગે બે સામે કાર્યવાહી

જૂનાગઢ ક્રાઈમબ્રાચનાં હેડકોન્સ્ટેબલ એસ.એ. બેલીમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ડુંગરપુર ગામે જુગાર અંગે દરોડો પાડતા વરલી મટકાનાં કલ્યાણ બજારનાં આકડાંનો જુગાર રમાડતા બશીરભાઈ રહીમભાઈ ચોૈહાણ (ઉ.વ.૪૦)ને રૂા.૩૮,૬પ૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

જૂનાગઢમાં તસ્કરોનો હાથફેરો, રૂા.૩,૮પ,૬૦૦ મુદ્દામાલની, ચોરી પોલીસ ફરિયાદ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજનાં ૬ થી ૭ઃ૩૦નાં અરસામાં વણઝારી ચોકમાં રહેતા પંકજભાઈ બુધદેવનાં મકાનમાં તસ્કરોએ હાથફેરો કરો અને તરખાટ મચાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વણઝારી ચોક…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયતનાં પ્રમુખ પદે શાંતાબેન ખટારીયા અને ઉપપ્રમુખ પદે વિપુલકુમાર કાવાણીનાં નામોની જાહેરાત

જૂનાગઢ સહીત રાજયભરમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થયા બાદ હોદેદારોની વરણીની પ્રક્રિયા શરૂ થઈ છે અને જેના ભાગરૂપે જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ જૂનાગઢ તાલુકા પંચાયતના…

Breaking News
0

સોમનાથના વિવાદિત વિડીયો મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી, વાયરલ વિડીયો એક વર્ષ પહેલા બનાવ્યો હોવાનું સામે આવ્યું

સોમનાથ મહાદેવ મંદિરને લૂંટનાર મહમદ ગઝનવીને બિરદાવતો વિડીયો બનાવનાર વિધર્મી શખ્સ સામે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારીએ લેખીત ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ…

Breaking News
0

વેરાવળમાં વાણંદ યુવક બે દિવસની કમાણી આપશે, હિન્દુ-સંગઠને ફાળો એકત્ર કરવા મુહિમ શરૂ કરી

ગુજરાત રાજયમાં ગંભીર બિમારીથી પીડીત માસુમ બાઇક ધૈર્યરાજસિંહ રાઠોડને સારવાર માટે રૂા.૧૬ કરોડની કિંમતનું ઇન્જેકશન આપવાનું હોય જેના માટે ઠેર ઠેર લોકો, સંસ્થાઓ મુહિમ ચલાવી ફાળો એકત્ર કરવાની મુહિમ ચલાવી…

Breaking News
0

ભાણવડ નજીકથી ડ્રગ્સનાં વિશાળ જથ્થા સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

ભાણવડ પંથકમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડાંગર તથા નિલેશભાઈ કારેણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના ત્રણ પાટિયા રોડ ઉપર આવેલા એક બસ…

1 23 24 25 26 27 58