હાલ જયારે અમદાવાદ ખાતે ક્રિકેટનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન આ મેચ ઉપર કેન્દ્રીત થયું છે. જૂનાગઢ શહેરમાં પણ ક્રિકેટ શોખીનો છે તેમજ ક્રિકેટની રમતમાં પોતાનું કૌશલ્ય…
માણાવદર શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી સરકારશ્રી દ્વારા આમ જનતાને રેશનકાર્ડમાં વિનામૂલ્યે ચણાનું વિતરણ કરવામાં આવી રહયું છે. જેમાં નરેન્દ્રભાઈ પારધી નામના રેશનકાર્ડ ધારકે ચણા લીધા તેમાં બેફામ જીવાત તથા સડેલા…
જૂનાગઢ શહેરમાં હવે ઉનાળાની ગરમીનો પ્રભાવ જાેવા મળી રહ્યો છે. ગઈકાલે મહત્તમ તાપમાનમાં વધારો થઈ ૩૮.પ ડિગ્રીએ પહોંચતાં શહેરીજનોને આકરી ગરમીનો સામનો કરવો પડયો હતો. ગરમીમાં વધારાને લઈ બપોરના સમયે…
કેશોદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડના ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો વિજેતા થયા હતા. જેમાં ભાજપના ૧૬ મહીલા તથા ૧૪ પુરષ ઉમેદવાર વિજેતા થયા હતા.…
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર માર્ચ ૧૬, ૧૮ અને ૨૦ના રોજ…
દેશમાં વધી રહેલા કરોડપતિઓ વચ્ચે એક નવા મધ્યમ વર્ગની ઓળખ કરવામાં આવી છે. હુરન ઈન્ડીયા વેલ્થ રીપોર્ટ ૨૦૨૦ અનુસાર આવા વર્ગની સંખ્યા ૬.૩૩ લાખ છે. આ વર્ગને એવા લોકોમાં સામેલ…
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં અંદાજપત્રની ચર્ચા દરમ્યાન વિરોધપક્ષ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ભાજપ સરકારના ઉદ્યોગપતિઓ પ્રત્યેના પ્રેમનો મુદ્દો ઊઠાવી આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વીજ ઉત્પાદનની ખાનગી કંપની…