પૃથ્વી ઉપર જેમ જીવન હરતું ફરતું અને ઈસ્ટમેન કલરમાં રહેતું હોય અને એક ક્રાંતિમય જીવન મનુષ્ય અને પ્રાણીઓમાં જાેવા મળી રહ્યું છે. તો આ સાથે જ ઘણા સમયથી આપણાં વૈજ્ઞાનિકો…
મહેસાણા તાલુકાનાં છઠીયારડા ગામનાં મહંત સપ્તસુન મહારાજની જીવતા સમાધિની જાહેરાત પોકળ બેબુનિયાદ સાબિત થશે તેવી ભારતજન વિજ્ઞાન જાથાની રાજય કચેરી જાહેર કરે છે. મહંતને જેલનાં સળિયા પાછળ ધકેલી દેવાની માંગ…
આસામના પથારકાંડીના ભાજપના ઉમેદવારની કારમાંથી ઇવીએમ મશીનો મળી આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતાં ચૂંટણી પંચે ચાર ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરીને રાતબરીમાં ફરી ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. કરીમગજમાં…
જૂનાગઢ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની તાજેતરમાં યોજાયેલ બેઠકમાં આગામી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે મેણંદભાઈ ડાંગર, ઉપપ્રમુખ યોગેશભાઈ મહેતા, મહામંત્રી ધનેશભાઈ રાજયગુરૂ,…
ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પથી ઘર કરી ગયેલો કોરોના એક વર્ષ બાદ પણ ખસવાનું નામ નથી લેતો પરિણામે વિદ્યાર્થીઓનું ગત વર્ષ બરબાદ થયા બાદ ચાલુ વર્ષે પણ એ જ સ્થિતિ છે. હાલ…
માણાવદર શહેરમાં હાલ ચાલી રહેલ પાલીકાનાં સીસી રોડનાં વિવિધ રોડનાં કામમાં લોટ-પાણી અને લાકડાની સ્થિતિ જાેવા મળતી હોય આ કામની તપાસ કરવા તથા કોઈપણ જાતનાં સીસી રોડ કે અન્ય કામનુ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રહીશ એવા એક પરિવારની સગીર પુત્રીને અપહરણ કરીને લઇ ગયા બાદ દુષ્કર્મ આચરવાની અંગેના ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ પોકસો અદાલત દ્વારા દસ વર્ષની સખત…
ભેંસાણ તાલુકાના નવીધારીગુંદાળી ગામની એક યુવતિએ સંજય કાળુભાઈ રાઠોડ સામે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદીના ભાઈ તથા પિતાને મારી નાખવાની ધમકી આપી અને અવારનવાર…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૬ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૩…