Monthly Archives: April, 2021

Breaking News
0

કેશોદ તાલુકાનાં અગતરાય ગામે ઝુંપડાને આગ ચાપવાનાં બનાવમાં સાત સામે ફરિયાદ

કેશોદના અગતરાય ગામે ૨ દિવસ પહેલાં પશુનો ઘાસચારો લેવા જતી એક મહિલાને પતિ-પત્નીએ ઠસડી, સખ્ત બાંધી માર માર્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની બંન્ને વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાને…

Breaking News
0

રાજય સરકાર કાં તો પોલીસ અધિકારીને છાવરે છે, કાં તો તેમનો કંટ્રોલ જ નથી : ભાજપનાં નેતા દિલીપ સંઘાણીનું વિવાદાભર નિવેદન

અમરેલીમાં ભાજપના કાર્યકરોનો પોલીસ સાથે સંઘર્ષ થતા તેને લઈને ભાજપના અગ્રણીઓએ હોબાળો મચાવી મૂક્યો છે. ભાજપના કાર્યકરોને પોલીસે માર્યાના આક્ષેપો સાથે પોલીસ સામે પગલાં ભરવાની જીદે ચડેલા કાર્યકરો-અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી…

Breaking News
0

કોરોના સંક્રમણ બાબતે વધુ કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ, ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને અપાઈ સૂચના

ગુજરાત રાજયમાં કોરોનાનાં કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબુ લેવા માટે રાજય પોલીસ વડા દ્વારા પોલીસને આ સંદર્ભે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છેે. કોરોના સંક્રમણની…

Breaking News
0

વિસાવદરનાં મોટાકોટડા ગામે સરકારી જમીનમાં મકાન અને દુકાન બનાવી કબ્જાે કરવા બાબતે ગુનો દાખલ

વિસાવદરના મોટા કોટડા ગામે એક શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સરકારી જમીન ઉપર કબ્જાે કરી તેમાં મકાન તેમજ દુકાનો બનાવી નાંખવામાં આવતા આ મામલે ફરિયાદ નોંધાઇ…

Breaking News
0

વેરાવળમાં સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યુ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી

વેરાવળમાં ફીશ કંપનીમાં કામ કરતી સગીરાને તેનો ૨૦ વર્ષીય સાથી કર્મી બદકામના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પરીવારજનોની ફરીયાદ બાદ પોલીસે બંન્નેને ઝડપી લઇ સગીરાનું મેડીકલ…

Breaking News
0

વિસાવદર તાલુકાના સરસઈ ગામે જુગાર દરોડો

વિસાવદર તાલુકાના સરસઈ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડી ચાર શખ્સોને રૂા. ર,પ૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

ઉના તાલુકા કેળવણી મંડળનાં હિસાબોની આરટીઆઈથી માહિતી મંગાતા દોડધામ

ઉના તાલુકા કેળવણી મંડળ પાસે જાગૃત નાગરિક પ્રતિકભાઇ મોરઝરીયા દ્વારા તાલુકાના ટ્રસ્ટડીડ, છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબોનો રિપોર્ટ, ખર્ચ અંગેના વાઉચરોની પ્રમાણિત નકલો, છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રસ્ટ દ્વારા થયેલ ઠરાવોની…

Breaking News
0

જૂનાગઢમાં ૧૮૦ બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ જીવાભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે નીચલા દાતાર વિસ્તારની નજીક નવા બનતા પૂલ નજીકથી આમીર ઈકબાલભાઈ તથા મયુદીન ઉર્ફે ટીલીયો નામના શખ્સો દ્વારા…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ર૦ કેસ નોંધાયા, ૮ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૦…

Breaking News
0

કોરોનાનાં દર્દીને અપાતા રેમેડેસિવિર ઈંજેકશનનો જથ્થો જૂનાગઢની એક પેઢીએ ખાનગી હોસ્પીટલોને વેંચી નાખ્યો ?

કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે અને મોતનો આંકડો પણ વધતો જાય છે તેવા સંજાેગોમાં લોકોએ ખાસ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ જે લોકોને કોરોના થયો છે…

1 10 11 12 13 14 19