એક તરફ આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે અને બીજી તરફ મચ્છરોનાં ઉપદ્રવ સામે જૂનાગઢ શહેરની જનતા ગઈકાલે હિટવેવ અને મચ્છરથી ત્રાસ પામી ગયેલ, પંખા કરો, એસી કરો પરંતુ અમે…
ભવનાથ વિસ્તારમાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં એક સગીર વયની છોકરી ગઈ તા.૨૯-૦૩-૨૦૨૧ના રોજ આશ્રય લેવા આવતા, ઝૂપડપટ્ટી આશરો મેળવવા રાત્રીના સમયે જતા, ઝૂપડપટ્ટીના રહીશો દેવશીભાઈ વિભાભાઈ દેવીપૂજક તથા તેમના પત્ની કિરણબેન, ભવનાથ…
જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે એકાએક સફાઇ કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા છે…
ઉનામાં રહેતા શોએેબ મન્સુરી તથા તેમનો મિત્ર જયેશ કોર્ટ વિસ્તારમાં દાંડીયા રાસમાં ગયેલ ત્યારે શોએબ મન્સુરી ઉપર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચતાં રાજકોટ રીફર કરવામાં આવેલ…
તા.૦૧ એપ્રિલ ૨૦૨૧ના દિવસે પુષ્ટિસંસ્કાર સંસ્થાન-મોટી હવેલી ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા અને પુષ્ટિસંસ્કાર સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘ફ્રી કોવિડ-૧૯ વેક્સિનેશન કેમ્પ’નું સફળ આયોજન થયું હતું. આ કેમ્પની શરૂઆતમાં આચાર્ય પરિવાર દ્વારા કોરોના…
લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામિન સી હોવાથી તેની માંગ વધારે છે અને ઉનાળાની શરૂઆત સાથે તેના ભાવમાં છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ૧ કિલો લીંબુનો…
જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વોર્ડ મહામંત્રી જયેશ કળથીયા તથા યુવા ભાજપના જુના સાથી ભાવેશ કાચા ગઈકાલે વિધિવત રીતે આમઆદમી પાર્ટીમાં જાેડાતા તેઓને આવકારવામાં આવ્યા હતા. #saurashtrabhoomi #media #news…
મેંદરડા પાદર ચોક ખાતે સુરતની ઘટનાના મામલે આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પાદર ચોકથી મામલતદાર કચેરી સુધી બાઈક રેલીમાં સૂત્રોચાર કરી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. સુરત…