જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક યોજાઇ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ ચંદારાણાની નિમણુંક
જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાતની મિટીંગ પ્રદેશ પ્રમુખ લાભુભાઇ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કાર્યક્રમની શરૂઆત રાજ્યનાં મંત્રી દેવાભાઈ માલમ અને પ્રદેશ હોદેદારોનાં હસ્તે દિપ પ્રાગટ્ય…