Breaking News
0

૨૩ માર્ચ શહીદ દિવસ : આઝાદીના જાેશીલા વીરોને શત શત નમન

જ્યારે અંગ્રેજાેના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા હતા જેમણે અંગ્રેજાેની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ…

Breaking News
0

ધોરાજીમાં હસનૈન એકેડમી દ્વારા વાર્ષિક સન્માન સમારંભ યોજાયો

ધોરાજી શહેરમાં આવેલા જામિઆ ફતિમતુઝઝાહરાની શાખા હસનૈન એકેડમીનો પહેલો જલસો જે હઝરત અલ્લામા વ મૌલાના મુફ્તી મુબારક હુસૈન અઝહરીને મૌજૂદગીમાં યોજાયેલ હતો. જેમાં ૧૩ છોકરાઓને સૈયદ શકીલ બાપુ શિરાઝીએ ખત્મે…

Breaking News
0

સમગ્ર આરબ દેશનાં વિભાગીય પ્રમુખ તરીકે ભરતભાઈ રૂપારેલની નિમણુંક

વિશ્વ લોહાણા મહાપરિષદના સમગ્ર આરબ દેશના વિભાગીય પ્રમુખ તરીકે દુબઇ સ્થિત ભરતભાઇ રૂપારેલની નિમણુંક કરવામાં આવી છે. ભરતભાઇ રૂપારેલ દુબઇમાં રહેતા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ખૂબજ સેવાકીય કર્યો કરેલ છે. જેમાં…

Breaking News
0

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એેસ. ઉપાધ્યાયે કોરોના વેકસીન લીધી

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોના વેકસીનનો બીજાે ડોઝ આજે લીધો હતો. આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રસી લેવાથી કોઈપણ આડરઅસર થતી નથી. લોકોએ કોઈપણ પ્રકારની અફવામાં દોરાયા વગર નિર્ભય…

Breaking News
0

કોલેજની ફી માફીની અરજી મામલે શુક્રવાર સુધીમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ

રાજ્યમાં કોરોના કાળમાં શાળા કોલેજાે લાંબા સમય સુધી બંધ રહેતા માત્ર ઓનલાઈન શિક્ષણ અપાયું હતું. જાે કે કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર અને સેવાઓ ઠપ થઈ જતાં લોકોની આર્થિક સ્થિતિ…

Breaking News
0

સરકારે બે વર્ષમાં ૧૦૭.ર૦ કરોડ ચો.મી. સરકારી પડતર-ખરાબાની જમીન ઉદ્યોગપતિઓને ભાડે-વેચાણથી આપી !

વિકાસમાં અગ્રેસર હોવાના દાવા કરતી રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના વિકાસમાં જ અગ્રેસર હોય તેમ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંની કુલ ૧૦૭.ર૦ કરોડ ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચરની જમીન સરકાર…

Breaking News
0

કૃષિ ક્ષેત્રનાં કામદારોનું લઘુતમ વેતન અન્ય રાજ્યો કરતા સાવ ઓછું !

રાજ્યમાં મજૂર-શ્રમિકોના હિતની વાતો કરતી ભાજપ સરકારની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. રાજ્યમાં લાખો કૃષિ ક્ષેત્રના કામદારો મજૂરી કરીને પેટિયું રળે છે તેઓ માટે…

Breaking News
0

સરકાર બજેટ સત્ર ટુંકાવીને આગામી આયોજનો ખોરંભે પડે તેમ ઈચ્છતી નથી : નિતીન પટેલ

બજેટસત્રમાં સરકાર ત્રણ નવા સુધારા વિધેયક લાવશે રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને ઘણાં કાર્યકરો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમ છતાં ગુજરાત સરકાર…

Breaking News
0

જૂનાગઢમાં યોજાનાર બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલન સેમિનારનાં કાર્યક્રમો મોકુફ રખાયા

કોરાનાની હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખી અને સમાજનાં વિવિધ સંસ્થાઓનાં અગ્રણીઓ સાથે વાતચીત કરી જૂનાગઢ ખાતે યોજાનાર બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલન હાલ પુરતુ મોકુફ રાખેલ છે. કોરાના સંક્રમણનાં દિવસોને ધ્યાનમાં રાખી…

Breaking News
0

જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી અપાઈ

જૂનાગઢનાં સફાઈ કર્મચારીઓએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર પાઠવી ફીકસ અથવા રોજમદાર તરીકે કામ ઉપર લેવાની માંગણી કરી છે. અને આ માંગણી સ્વીકારવામાં નહી આવે તો ૧લી એપ્રીલથી સફાઈનું સંપૂર્ણ કામ…

1 616 617 618 619 620 1,283