Breaking News
0

આજે પંડિત દીનદયાળની પૂણ્ય તિથી

ભારતીય જનસંઘની બૌદ્ધિક મૂડી સમાન, અજાતશત્રુ નેતા પંડિત દીનદયાળનો જન્મ ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ જન્મેલા ધનતેરસના દિવસે, પણ ઉપાસક બન્યા સરસ્વતીના. મા લક્ષ્મીને આદરપૂર્વક નમન કરીને મા…

Breaking News
0

જૂનાગઢ : પ્રદેશ ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

પ્રદેશ ગુજરાત ભાજપ દ્વારા આયોજીત દીનદયાલ ઉપાધ્યાયનાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, મેયર ધીરૂભાઈ ગોહેલ, મહામંત્રી શૈલેષભાઈ દવે, નાગજીભાઈ, યોગીભાઇ પઢીયાર, બાલાભાઇ રાડા, ર્નિભય પુરોહિત, લીલાભાઇ પરમાર,…

Breaking News
0

બાંટવામાં નવ નિયુકત મહિલા પીએસઆઈએ ચાર્જ સંભાળતા જ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો

માણાવદર તાલુકાનાં બાંટવા પોલીસ સ્ટેશનમાં નવા જાંબાઝ અને હોનહાર મહિલા પીએસઆઈ પ્રિતી એસ. ઝાલાની નિમણુંકનાં કારણે મહિલાઓને સતાવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા સરળતા રહેશે. ખાસ કરીને મહિલાઓને સોશ્યલ મીડિયામાં પરેશાન કરનારાઓની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો, જિલ્લા કોંગ્રેસનાં મંત્રી હરેશભાઈ બલદાણીયાનો ભાજપમાં પ્રવેશ

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવામાં વિસાવદર તાલુકાના વેકરીયા ગામના જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મંત્રી અને આહિર સમાજના અગ્રણી હરેશભાઈ બલદાણીયાએ જિલ્લા કોંગ્રેસની આંતરિક ખેંચતાણ અને નબળી…

Breaking News
0

દ્વારકા ભાજપના ભિષ્મ પિતામહ હરિભાઈ કલ્યાણજી ભુંડીયાની વિદાય, સંગઠનમાં ઘેરા શોકની લાગણી

દ્વારકામાં ભાજપનો પાયો સ્થાપિત કરનાર અને છેલ્લા ૬૮ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જાેડાયેલા દ્વારકા ભાજપના ભિષ્મ પિતામહ હરિભાઈ કલ્યાણજી ભુંડીયાએ રાજકોટની હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપમાં…

Breaking News
0

દ્વારકા : ખલાસીઓને પાયમાલ કરનાર અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા લોકમાંગણી

ઓખાથી દ્વારકા સુધીનો ૧ર૦ કિ.મી.નો દરિયા કિનારો અતિ સંવેદનશીલ ગણાય છે. ઓખાથી બેટ દ્વારકાની ૧૬૦ ફેરી બોટો ચાલે છે ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓની સરમુખત્યાર શાહીને કારણે બોટ ખલાસી પાયમાલ…

Breaking News
0

ગીર પંથકની ઓળખ એટલે ‘ધમાલ નૃત્ય’

કલા કોઈની મોહતાજ નથી હોતી, ગીર પંથકમાં આવેલ એક ગામમાં સીદી સમાજની કલા જેમાં ધમાલ નૃત્ય એક ગીર પંથકની ઓળખ છે અને સાથે આગવી છટામાં ગુજરાતી ગીત અને દેશી ઢોલના…

Breaking News
0

કેશોદ નગરપાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ પુરજાેશમાં ચાલુ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી દીધી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ ૯ વોર્ડનાં ઉમેદવારોને…

Breaking News
0

ભેસાણનાં માંડવા ગામનાં ખેડૂત ગાય આધારીત ખેતી કરીને પેદાશોનાં બમણા ભાવ મેળવે છે

ભેસાણ તાલુકાનાં માંડવા ગામનાં ખેડૂત જમનભાઈ માવજીભાઈ ભુવા પોતાની ૧૪ વિઘા જમીન ઉપર ર વર્ષથી સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરીને પેદાશોનાં ભાવ માર્કેટ કરતા ડબલ મેળવી રહ્યા છે. જમનભાઈ ભુવાએ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં બે નગરપાલીકામાં ૪ અને બે તાલુકા પંચાયતમાં ૪ ઉમેદવારી ફોર્મ ભરાયા

ગીર સોમનાથ જીલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાના ત્રીજા દિવસે તાલુકા પંચાયતમાં ૪ અને નગરપાલીકામાં ૪ ઉમેદવારી પત્રો ભરી રજુ થયાનું જાણવા મળેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં સ્થાાનીક સ્વરાજયની ચુંટણીઓમાં આજ સુધીમાં…

1 689 690 691 692 693 1,279