Breaking News
0

જૂનાગઢ જીલ્લાની ૮ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન, ભેસાણ તા.પં.માં કશ્મકશ

જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયેલ હતી જેમાં ભેસાણ સિવાય જીલ્લાની ૮ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું હોવાનું જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું.…

Breaking News
0

તા.ર૦મી માર્ચે દિવસ અને રાત સરખા રહેશે : વિજ્ઞાન જાથા

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા.ર૦મી માર્ચ શનિવાર દિવસ અને રાત ૧ર-૧ર કલાકનાં સરખા જાેવા મળશે.…

Breaking News
0

વેરાવળની જે.કે. રામ કોલેજમાં ૨૦૧૬ પહેલાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તક

વેરાવળમાં આવેલ સ્વ. જે. કે. રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ર૦૧૬ પહેલાના વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ ભરવા માટેની છેલ્લી તક હોવાનું જણાવેલ છે. આ અંગે સ્વ. જે. કે. રામ…

Breaking News
0

મુકેશ અંબાણીના નિવાસ બહાર સીસીટીવીમાં દેખાયેલ વ્યકિત મુંબઈ પોલીસનો અધિકારી સચિન વાઝે : તપાસ એજન્સી

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ બુધવારે એ વાત પાક્કી કરી હતી કે, મુકેશ અંબાણીના નિવાસ બહાર સીસીટીવીમાં કેદ થયેલ પુરૂષ મુંબઈ પોલીસનો અધિકારી સચિન વાઝે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, સીસીટીવીમાં…

Breaking News
0

ગુજરાતમાં પર્યાવરણની એનઓસી વિના ગેરકાયદે ખાણકામની ઉઠતી ફરિયાદો રાજ્યમાં પર્યાવરણની જરૂરી એનઓસી વિનાની ર૦૦૦ લીઝ : તેમ છતાં રદ્‌ નહીં !

ગુજરાત રાજ્યમાં ખનિજની મોટી સંખ્યામાં લીઝ આવેલી છે. આ લીઝમાંથી પર્યાવરણની જરૂરી એનઓસી મેળવ્યા બાદ જ ખાણકામ કરી શકાય એટલે કે ખનિજ મેળવી શકાય તેમ હોવા છતાં રાજ્યમાં ર૦૦૦ જેટલી…

Breaking News
0

મને પદ ઉપરથી હાંકી કાઢશે તો પણ હું બોલીશ : મેઘાલયનાં રાજયપાલ સત્યપાલ મલિકનો કેન્દ્ર ઉપર પ્રહાર

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું અને શાસક ભાજપની ભારે ટીકા કરી હતી. સત્યપાલ મલિકે એવી પણ આગાહી કરી હતી કે, ચાર મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનના…

Breaking News
0

ગુજરાત રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુની ઘટનાઓ વધી : બે વર્ષમાં ૧પ૭ કસ્ટોડિયલ ડેથ !

ગુજરાત રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના મામલામાં સુધારાને બદલે વધારો જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સહિતની વિવિધ માનવ અધિકાર સંસ્થાઓના ટીકાસૂચન-માર્ગદર્શન છતાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવો ઘટવાને બદલે વધી…

Breaking News
0

રાજ્યની શાળાઓમાં ધોરણ ૯થી ૧રની પરીક્ષાઓ ૧૯મી માર્ચથી : કન્ટેન્ટમેન્ટ ઝોન માટે અલગ નિયમ

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણે સરકારને મોટી ચિંતામાં મૂકી છે ત્યાં ધોરણ ૯થી ૧રમાં ૧૯મી માર્ચથી ર૭મી માર્ચે દરમ્યાન પ્રથમ પરીક્ષા યોજાવાની છે ત્યારે રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્ત્વનો…

Breaking News
0

ગુજરાતમાં વર્ષોથી સત્તા ઉપર હોવા છતાં ભાજપ રામરાજ્ય લાવી શક્યું નથી : કોંગ્રેસના પ્રહારો

વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ભાજપના રામરાજ્ય લાવવાની વાત ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂતજમીન માલિક સહિતના પ્રજાજનો સુખી…

Breaking News
0

શનિવારે કચ્છ ભચાઉ એસઆરપી કેમ્પમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાશે

કચ્છ ભચાઉ એસઆરપી ગ્રુપ-૧૬ પોલીસ કર્મીઓ, પરિવારો અને સ્થાનિક જાગૃત્તો માટેનો અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃત્તિ કાર્યક્રમનું અદ્દભૂત આયોજન તા.ર૦મી માર્ચ શનિવાર સાંજે સાડા છ કલાકે…

1 691 692 693 694 695 1,347