પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મ જયંતિ પર શ્રધ્ધાંજલી અર્પણ

પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મ જયંતિ પર શ્રધ્ધાંજલી અર્પણ

(એજન્સી)       નવી દિલ્હી તા.રપ
આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ છે. આ પ્રસંગે 
દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ વાજપેયીને તેમની જન્મજયંતિ પર ‘સદૈવ અટલ‘ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી. ભાજપ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. ઁસ્ નરેન્દ્ર મોદી આજે લખનઉમાં “રાષ્ટ્ર પ્રેરણા સ્થળ”નું ઉદ્ઘાટન કરશે.