Author Abhijeet Upadhyay

Breaking News
0

શિવરાત્રીનાં પર્વે રાજાધિરાજ કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં વિશેષ શૃંગાર કરાયા

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધિશનાં જગતમંદિરમાં મહાશિવરાત્રીનાં પર્વે કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં શૃંગાર કરવામાં આવેલ હતાં. ભારે ભીડ વચ્ચે જગતમંદિરનાં વારાદાર પુજારી દ્વારા કાળીયા ઠાકોરને શિવસ્વરૂપનાં વિશેષ પરીધાન સાથે…

Breaking News
0

બેટદ્વારકાનાં હનુમાનદાંડી મંદિરે દર્શન મનોરથ યોજાયા

સુપ્રસિધ્ધ તિર્થધામ બેટદ્વારકા ખાતે આવેલ હનુમાનદાંડી મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં હનુમાનજીને શિવસ્વરૂપનાં દર્શનની ઝાંખી કરાવતા દર્શન યોજાયા હતાં. હનુમાનજી શિવનાં રૂદ્રાવતાર ગણાય છે. આ મનોરથનો…

Breaking News
0

શિવરાત્રીએ સોમનાથમાં ભાવિકોને ર૦ હજાર કેપ અપાઈ

ફીનોલેકસ નામની પૂનાની પાઈપ કંપનીનાં મુકેશ કાકડીયા, વેદાંણ જાેશી સહીતનાં સ્ટાફે શિવરાત્રીએ સોમનાથ ખાતે મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોને ર૦,૦૦૦ ઉપરાંતની પીળી હેડકેપ વિના મુલ્યે આપી હતી. અખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ…

Breaking News
0

સરદાર પટેલ મહિલા બીએડ કોલેજમાં સાયન્સ ડેની ઉજવણી

શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરદાર પટેલ મહિલા બી.એડ. કોલેજ બીએસસી વિભાગમાં તા.ર૮-ર-ર૦રરના રોજ સર સી.વી. રામન નેશનલ સાયન્સ ડેની ઉજવણીનાં ભાગરૂપે પોસ્ટર પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ જેમાં શાળા…

Breaking News
0

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે શિવરાત્રી મેળામાં ‘મુખ્ય અતિથિ’ બન્યા

જૂનાગઢ નજીક ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આજે મેળાનાં ચોથા દિવસે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ મહેમાન બન્યા છે. આજે સવારે તેઓએ સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવની પૂજન…

Breaking News
0

શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં, આવતીકાલે ભવ્ય રવાડી સરઘસ

ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મહામેળો પુર બહારથી ખીલી ઉઠયો છે. ગઈકાલે રવિવારનાં દિવસે ભવનાથ ક્ષેત્ર માનવ મહેરામણથી છલકાયું હતું. અને આવતીકાલે મહા શિવરાત્રીનાં પર્વે ભવ્ય રવાડી સરઘસ યોજાનાર હોય જેને લઈને…

Breaking News
0

ઉપલા દાતાર ખાતે ભાવિકોની ભીડ અવિરત, મહંત પૂ. ભીમબાપુ દ્વારા અન્નક્ષેત્ર સેવા

મહા શિવરાત્રી મેળો માણી યાત્રીકો અન્ય દેવસ્થાનોએ જઈ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહયા છે. ગઈકાલે કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારનાં દર્શને ભાવિકોનો ઘસારો રહયો હતો. જગ્યાનાં મહંત પૂ.…

Breaking News
0

જૂનાગઢનાં અગ્રણી બિલ્ડરની પૌત્રી યશવી ભાટીયા યુક્રેનથી સલામત જૂનાગઢ પરત ફરતા પરીવારજનો સાથે સુખદ મિલન

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધની ગંભીર પરિસ્થિતિ અને તેમાં ભારતનાં ઘણા વિદ્યાર્થીઓ આ કટોકટીમાં ફસાતા તેમનાં પરીવારજનોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા હતાં. ભારતનાં વિદ્યાર્થીઓ પૈકી જૂનાગઢની યશવી ભાટીયા પણ ગંભીર પરિસ્થિતિમાં…

Breaking News
0

શિવરાત્રીનાં મેળાને અનુલક્ષીને પોલીસનો ચાંપતો બંદોબસ્ત : શંકાસ્પદ ઈસમો સામે કડક કાર્યવાહી

જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં ધર્મપ્રેમી જનતા સારી રીતે મેળામાં ફરી…

Breaking News
0

દ્વારકામાં કોંગ્રેસની ચિતન શિબિર યોજાઈ, રાહુલ ગાંધીએ હાજરી આપી

ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ…

1 511 512 513 514 515 1,353