હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબૂ લેવા માટે ૪-મહાનગરો ઉપરાંત ૧૬-અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગું કરવા સહિતના અનેક પગલાંઓ લેવામાં આવેલ છે. આ…
જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફ સાથે કોર્ટની ફિઝીકલ કામગીરી કરવા આદેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટ અને સરકારની વખતો વખતની સૂચનાને પગલે જૂનાગઢ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રિઝવાના બુખારીએ આ…
કોરોના વાયરસ રોગચાળાને ફેલાતો અટકાવવા લોકડાઉન લગાડવાના સરકારી પ્રયાસો ઉપર અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે, આ નિર્ણયને આરોગ્ય સંકટ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ…
દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં…
કોરોના વાયરસનીએક વર્ષ પહેલાં જે સ્થિતી હતી તેના કરતાં પણ વધુ ગંભીર સ્થિતી જાેવા મળી રહી છે. છેલ્લા ર૪ કલાકમાં દેશમાં ૧.૧પ લાખથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે…
દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણના કારણે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ વ્યકિતથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ તથા રાજકીય-સામાજીક અને અન્ય…
રાજય સરકારે તા.૧ એપ્રીલથી ૪૫ થી વધુ વર્ષના લોકોને વેકસીનના ડોઝ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં આ વયગાળાના લોકો વેકસીનેશન લેવા બાબતે ઉત્સુહક ન હોવાથી સમગ્ર જીલ્લાકમાં…