દામોદરકુંડ ખાતે બ્રહ્મદેવો દ્વારા બળેવ પર્વ મનાવાયું

દામોદરકુંડ ખાતે બ્રહ્મદેવો દ્વારા બળેવ પર્વ મનાવાયું

જૂનાગઢ તા. ર૭
જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે યજુર્વેદી, અર્થવેદી, ઋગ્વેદી શાસ્ત્રો અનુસાર આજે બ્રહ્મદેવો દ્વારા બળેવ પર્વની ઉજવણી અંતર્ગત વિધિવિધાન અનુસાર શાસ્ત્રોકત વિધી સાથે યજ્ઞોપવિત (જનોઈ બદલવાની વિધિ)નો કાર્યક્રમ યોજાયો હતો.