મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવના દર્શન કરી મહાદેવને જળાભિષેક કર્યો હતો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવના દર્શન કરી મહાદેવને જળાભિષેક કર્યો હતો

જૂનાગઢના ભવનાથમાં ચાલતા મહાશિવરાત્રીના લઘુ કુંભ મેળામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. ભવનાથ મહાદેવના મંદિરે શીશ નમાવી મહાદેવનો જળાભિષેક કર્યો હતો. ત્યાર બાદ સાધુ સંતો સાથે બેઠક કર્યા બાદ સોમનાથ જવા રવાના થયા હતા.