Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકા : ૬૦ મીટર રેસમાં નવ વર્ષનાં કશ્યપે રાજયમાં ચોથો ક્રમ મેળવ્યો

નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રમાઈ રહેલી અંડર ૧૧, રાજ્યકક્ષાની એથલેટિકસ મીટમાં દ્વારકાના તેમજ શ્રી ભડકેશ્વર યોગ ગૃપના કોચ તેમજ દ્વારકાના સ્પોર્ટમેન ચેતનભાઈ જીંદાણી માર્ગદર્શન તૈયાર થયેલા કશ્યપ હરેષભાઈ કણઝારિયા(ઉ.વ.૯)એ ૬૦…

Breaking News
0

મધ્યપ્રદેશ ટુરિઝમનાં ચેરમન વિનોદભાઈ ગોટીયાનું જૂનાગઢમાં સન્માન

મધ્યપ્રદેશના ટુરિઝમના ચેરમેન વિનોદભાઈ ગોટીયા જૂનાગઢ પધારેલા હતા. ત્યારે સર્કિટ હાઉસ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ કે.ડી. પંડ્યા તેમજ જૂનાગઢ શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેશી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ અગ્રણી છેલભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસની સમજાવટથી લીવ ઈન રીલેશનશીપ આખરે કેન્સલ કરવા યુવક સહમત થયો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

આજે ઉપલા દાતાર ખાતે પૂ. પટેલ બાપુની પૂણ્યતિથિની ઉજવણી

જૂનાગઢ ઉપલા દાતારનાં બ્રહ્મલીન મહંત પૂ. પટેલ બાપુની ફાગણ સુદ-પ આજે તા. ૭-૩-રરનાં રોજ ૩રમી પૂણ્યતિથિ હોય જેની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહંત પૂ. ભીમબાપુએ જણાવ્યું હતું કે…

Breaking News
0

જૂનાગઢમાં રોડ ઉપરનાં પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરતા પદાધિકારીઓ

જૂનાગઢ મનપાનાં નવનિયુક્ત પદાધિકારીઓ, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી દ્વારા જે જેટ ગતિએ વિકાસનાં કામો આગળ…

Breaking News
0

પોલીસ દ્વારા કબ્જે કરાયેલા ૩૦૩ વાહનોની થયેલ હરરાજી : રૂા.૧૪.૩૭ લાખ ઉપજયા

જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા…

Breaking News
0

જૂનાગઢમાં બીનવારસી અજાણી લાશ મળી

જૂનાગઢનાં સુખનાથ ચોકી વિસ્તારમાંથી એક બિનવારસી અજાણી લાશ મળેલ છે. અને જેનો કબ્જાે સંભાળી હાલ સરકારી હોસ્પીટલ જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. આ મૃતદેહ અંગેની ઓળખ થાય તો તાત્કાલીક સુખનાથ…

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ મહેતા જન્મજયંતી ઉજવણી અંતર્ગત લોકડાયરો યોજાયો

રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ સંચાલિત આદિકવિ નરસિંહ મહેતા જન્મજયંતી ઉજવણી…

Breaking News
0

ખેડૂતોને ધ્યાને લઇ વેરાવળ માર્કેટીંગ યાર્ડ ખાતે સહકાર ભોજનાલયનો કલેકટરના હસ્તે પ્રારંભ કરાયો

પોતાના પાકોનું વેંચાણ કરવા અર્થે દુર-દુર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડુતોની ચિંતા કરીને વેરાવળ માર્કેટીંગ યાર્ડ દ્વારા યાર્ડમાં જ સહકાર ભોજનાલયનો પ્રારંભ કરાયો છે. જેમાં માત્ર નેવું રૂપીયાના નજીવા દરે ત્રણ…

Breaking News
0

જૂનાગઢ ખાતે મહિલા સન્માન સમારોહ યોજાયો

પરશુરામ ફાઉન્ડેશન (મહિલા પાંખ) જૂનાગઢ સાથે વિવિધ મહિલા સંસ્થાઓ સંયોજીત વિશ્વ મહિલા દિનનાં અનુસંધાને તા. પ-૩-રર શનિવારનાં રોજ ઓડીટોરીયમ કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે મહિલા સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.…

1 505 506 507 508 509 1,353