રાહુલ ગાંધીનો જુનાગઢ કાર્યક્રમ રદ.
પ્રેરણા ધામ ખાતે યોજવામાં આવેલી કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં લોકસભા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે હાજરી આપવાના હતા. પરંતુ જુનાગઢનો તેમનો પ્રવાસ કાર્યક્રમ રદ થયો છે. આ અંગે જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા એ સત્તાવાર જાહેરાત કરી હતી.


