ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૧૦૬મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, સાર્થ જોડણીકોશની છઠ્ઠી આવૃત્તિનું વિમોચન કરાયું

દફતરવિદ્યા પુસ્તકનું વિમોચન તેમજ સંવિધાન પ્રતીક અને પદવીદાન સમારોહ-૨૦૨૫ની કૉફી ટેબલ બુકનું પણ અનાવરણ કરાયું

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૧૦૬મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, સાર્થ જોડણીકોશની છઠ્ઠી આવૃત્તિનું વિમોચન કરાયું

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સંસ્થાના ૧૦૬મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહના અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને વિદ્યાપીઠના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.

દેશની આઝાદીની ચળવળમાં અત્યંત મહત્ત્વના અધ્યાયરૂપ અસહકાર આંદોલનના ભાગરૂપે બાળકોને સ્વદેશી પદ્ધતિથી શિક્ષણ મળી રહે અને તેમનામાં સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરવામા ઉદ્દેશથી મહાત્મા ગાંધી દ્વારા તા. ૧૮ ઑક્ટોબર, ૧૯૨૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી.

કાર્યક્રમનોપ્રારંભધ્વજવંદનઅનેમહાત્માગાંધીજીનાઆદર્શોપ્રત્યેનીઅખંડનિષ્ઠાનુંપ્રતિબિંબએવાધ્યેયપઠનથીથયોહતો. આપ્રસંગેગૂજરાતવિદ્યાપીઠનાસેવકોએશિક્ષણ, સ્વરાજ, અહિંસા, સ્વભાષા, ગ્રામજીવન અને સ્ત્રીશક્તિના સમન્વય દ્વારા રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વ્યક્ત કરતાં પોતાના જીવનને રાષ્ટ્રસેવા અને માનવમૂલ્યોની ઉન્નતિ માટે અર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આઅવસરેરાજ્યસરકારદ્વારાઆયોજિતદફતરવિદ્યાનીપરીક્ષાનાસંદર્ભરૂપદફતરવિદ્યાપુસ્તકનું વિમોચન તેમજ સંવિધાન પ્રતીક અને સાર્થ જોડણીકોશની છઠ્ઠી આવૃત્તિનું તથા પદવીદાન સમારોહ-૨૦૨૫ની કૉફી ટેબલ બુકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વર્ષ ૨૦૨૫માં યોજાનાર સ્વાવલંબન યાત્રાના ગીતનું વિમોચન તથા તેને અભિનય સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું.

આપ્રસંગેવિદ્યાપીઠનાકુલપતિઅનેગૂજરાતવિદ્યાપીઠમંડળનામંત્રીડૉ. હર્ષદપટેલતેમજટ્રસ્ટીઓસુરેશભાઈરામાનુજ, ચંદ્રવદન શાહ ઉપસ્થિત રહ્યા હતા.