નીરજ ચોપરાની વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી, પહેલા થ્રોમાં જ કરી કમાલ
પહેલાં રાઉન્ડમાં જ ક્વોલિફાય થનારો પ્રથમ એથ્લેટ ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યોમાં યોજાયેલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. જેમાં પહેલાં થ્રોમાં જ 84.5 મીટરનું ક્વોલિફિકેશન માર્ક નોંધાયું હતું. પરંતુ નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. જેથી નીરજ ચોપરાએ ફાઈનલમાં સ્થાન નોંધાવ્યું છે.


