બહિયલમાં હિંસા ફેલાવી હુમલો કરનાર 60 જેટલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રશન કરાયું.

બહિયલમાં હિંસા ફેલાવી હુમલો કરનાર 60 જેટલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રશન કરાયું.

દહેગામના બહિયલમાં સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે હિંસા ફેલાવી હુમલો કરનાર 60 જેટલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે રિકન્સ્ટ્રશન કરાવ્યું. ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરની રાતે સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે હિંસક બનેલા લઘુમતી સમાજના લોકોના ટોળાએ  પથ્થરો અને હથિયારો સાથે મકાનો, દુકાનો અને મંદિર પર હુમલો કરીને તોડફોડ અને લુટ ચલાવી હતી તેમજ કેટલાય વાહનોમાં તોડફોડ કરીને આગળ લગાવી હતી. આ હિંસાને પગલે 200 થી વધુ લોકોના ટોળા અને 83 નામ જોગ લોકો સામે હત્યા અને લુટ સામે હત્યાની કલમો મુજબ ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે.