જવેલરી ઉધોગમાં AI ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો. દિવસોના કામો અને ડીઝાઇન હવે ફક્ત ગણતરીની મીનીટમાં જ તૈયાર થઈ જાય છે.

જવેલરી ઉધોગમાં AI ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો. દિવસોના કામો અને ડીઝાઇન હવે ફક્ત ગણતરીની  મીનીટમાં જ તૈયાર થઈ જાય છે.
WEB WONDER WORK

સુરતના જવેલરી ઉદ્યોગમાં વેપારીઓ દ્વારા હવે ધીરે ધીરે AI ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે. આ પાછળનું કારણ એ છે કે જે માર્કેટ સર્વે, રેકોર્ડ, ડેટાબેઝ અને ડીઝાઇન તૈયાર કરવા માટે દિવસોની મહેનત અને મસમોટો ખર્ચ થતો હતો એ AI ટેકનોલોજીની મદદથી ફક્ત 2 થી 4 જ મીનીટમાં આંગળીના ટેરવા પર જ ફક્ત થોડા કીવર્ડ અને માહિતી ઉમેરતા જ સરળતાથી થઇ જાય છે.