જુનાગઢમાં મધુરમ ગેઇટ પાસે કારમાં અચાનક જ ભભૂકી ભીષણ આગ
આજ રોજ જુનાગઢના મધુરમ ગેઇટ પાસે આવેલ ચાર રસ્તા પર જઈ રહેલ એક કારમાં અચાનક જ આગ લાગી હતી. જો કે કાર ચાલક સમયસુચકતા વાપરીને બહાર આવી જતા કોઈ જાનહાની કે ઈજા થઈ નહોતી પણ કાર બળીને રાખ થઇ ગઈ હતી.


